ચેલેન્જઃ આ તસવીરમાં શું છુપાયેલ છે? ક્લિક કરીને જુવો અને 5 સેકન્ડમાં આપો જવાબ
અહીં તસવીરમાં શું છે?

અહીં આપવામાં આવેલ તસવીર ખૂબ ધ્યાનથી જુઓ. શું તમને કંઈ દેખાય છે? આ તસવીરમાં કોઈ આકૃતિ દેખાઈ રહી છે કે પછી કંઈ બીજુ?
ભલભલાને નથી મળ્યો જવાબ
જો 5 સેકન્ડની અંદર તમે આ તસવીરમાં શું છૂપાયેલ છે તે શોધવામાં સફળ થઈ જાવ તો કહો અમને કે તમે શું જોયું? કેમ શું થયું હજુ કંઈ ન મળ્યું? ધ્યાનથી જાયું ને?
ન મળ્યો જવાબ? ચાલો ક્લૂ જોઈ લો
ચાલો, હવે તમને થોડી ક્લૂ આપી દઈએ… હકીકતમાં આ તસવીરમાં એક નંબર છે. જો તમે તેને જોવામાં સફળ થયા છો તો તમારુ મગજ ખરેખર ખૂબ સરસ રીતે કામ કરે છે. પરંતુ જો નહીં તો જાણો તેનો મતબલ શું થાય છે. જે લોકોને આ તસવીરમાં નંબર નથી દેખાયો તેવા લોકો માનસિક તણાવથી ગ્રસ્ત છે. આ કોઈ મોટી વાત નથી પણ તમારુ મગજ કેટલું શાંત ચિત્ત છે તે દર્શાવે છે.
જો હજુ પણ નહીં, તો તમે તણાવગ્રસ્ત છો
આ ટેસ્ટ જણાવે છે કે તમારી મગજની નસો તમારી જોવાની ક્ષમતાને કઈ રીતે અને કેટલી ઓછી કરી ચૂકી છે. તણાવના કારણે આંખોના રિસેપ્ટર્સ કામ કરવાનું ઓછું કરી દે છે. આ એ જ રિસેપ્ટર્સ છે જે આપણને વસ્તુઓને વધુ ઉંડાઈથી જોવાની ક્ષમતા આપે છે. તેથી જો તમે તણાવગ્રસ્ત હોવ તો તેનો ઉપાય કરો.
સોર્સ: આઈ એમ ગુજરાત