આવું કેમ ? – કેમ પુરૂષ પત્નીથી વિવાદ કરે છે અને ગર્લફ્રેડને પ્યાર? – ક્લિક કરી વાંચો

લગ્નથી પહેલા છોકરાઓ તેમના મનના માલિક હોય છે. પણ સાત ફેરા લીધા પછી બધું પત્નીની હિસાબે જ કરવું પડે છે. તેની જીવન પૂરી રીતે બદલી જાય છે. પત્નીની રોકટોક સિવાય બીજા પણ ઘણા કારણોથી પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ પસંદ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલીક વાત જે કારણે પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ સારી લાગે છે.

1. છિનવાઈ જાય છે આઝાદી


છોકરાઓને લાગે છે કે લગ્ન પછી તેમના જીવનમાં આઝાદી નામનો કોઈ શન્દ નહી રહેશે. ક્યાં જતા પહેલા પત્નીને જણાવીને જવું કે પછી પૂછીને જવુ પડશે. જ્યારે ગર્લફ્રેડને કોઈ ફર્ક નહી પડે તેનો પાર્ટનર તેને જણાવીને જાય કે ના જાય.

2. આપવું પડશે જવાબ


ઘર આવતામાં થોડી મોડે થતા પત્ની 100 સવાલ પૂછે છે. આટલું જ નહી ઘણા વાર તો ઑફિસથી બહાર નિકળતા જ પત્નીને ફોન કરીને જણાવવું પડે છે કે ઘર આવવમાં મોડું થશે. જ્યારે ગર્લફ્રેડની સાથે આવું નહી હોય. તેને દરેક પળની ખબર આપવાની જરૂર રહેતી નથી.

3. પત્ની કરે છે જાસૂસી


પત્નીઓ આ દુનિયાની સૌથી મોટી જાસૂસ હોય છે. પતિની શર્ટ પર લાગેલો વાળ પણ દૂરથી જોવાઈ જાય છે. તે સિવાય પતિનો ફોન ચેક કરવું તેનો પરમ કર્તવ્ય છે. તેમજ ગર્લફ્રેડ આટલી નજર નહી રાખે છે.

4. પરમિશનની જરૂર


ગર્લફ્રેંડથી ઓઈ વાતની પરમિશન નહી માંગવી પડતી. પણ પત્નીથી પૂછીને જ બધા કામ કરવા પડે છે. આ જ કારણે છોકરાઓને ગર્લફ્રેડ ગળાનો હાર અને પત્નીઓ ફાંસીનો ફંદો લાગે છે.

Leave a Reply

error: Content is protected !!