ગરબા રમતી ગુજરાતણ ને બ્યુટીફૂલ બનાવતી એક્સક્લુઝિવ બ્યુટી ટીપ્સ – ક્લિક કરી વાંચો

ફેશિયલ –

નવરાત્રિના સમયે ફેશિયલ જરૂરથી કરાવો કારણ કે ફેશિયલ તમારા ચેહરાની ચમકને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જ્યારે મેકઅપ થોડા સમય સુધી જ રહે છે.

વેક્સ


હાથ-પગ અને અંડરઆર્મ્સ પર વેક્સ કરવાનુ ન ભૂલશો.

તમારા બ્યુટીશિયન પાસેથી પહેલાંથી જ સમય લઈ લો. જેથી તમને પાર્લર જઈને કલાકો સુધી રાહ ન જોવી પડે

સુંદર દેખાવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે.

ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો ગરબાના દિવસો સુધી તમારો ચેહરો ચમકી જશે એટલે ગ્લો કરશે .

સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.

Leave a Reply

error: Content is protected !!