જાણો કોણ છે આ કોલગર્લ જેને લીધે પ્રધાન મંત્રીએ પણ રાજીનામું આપવું પડેલું

હમણાં એક વાત વધુ વાયરલ થઇ રહી છે જેમાં કેવામાં આવી રહ્યું છે કે એક કોલ ગર્લ ના લીધે પ્રધાનમંત્રીને તેમની ખુરશી પણ ગુમાવી પડી. હકીકત માં, આ વાત ક્રિસ્ટીન કિલર નામની એક કોલ ગર્લની છે. જેના કરણે ઇંગ્લેન્ડ ના પ્રધાનમંત્રીને પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. તો ચાલો જાણીએ કે ક્રિસ્ટીન કિલર કોણ હતી અને કેમ તેના લીધે ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી ને પણ તેમની ખુરશી છોડવી પડી.

વાત 1963 ની છે ક્રિસ્ટીન જયારે કીલર સાથે સંબંધ હોવાને કારણે તે સમયના સરકારના મંત્રી જોન પ્રોફૂમો ને તેમનું પદ ગુમાવવું પડ્યું હતું. રીપોર્ટ અનુસાર, જોન પ્રોફૂમો અને ક્રિસ્ટીન કિલર જયારે પહેલી મુલાકાત થઈ ત્યારે ક્રિસ્ટીન અંદાજે 21 વર્ષની હતી. પહેલી જ મુલાકાતમાં બન્ને વચ્ચે સંબંધો વધી ગયા.

થોડાક જ મહિનામાં જોન અને કિલરના અફેરની ખબરો છાપામાં આવવા માંડી. જોન પ્રોફૂમો સાથે ક્રિસ્ટીન કિલર ના આ સંબંધોએ સરકારની ખુરશી હલાવી દીધી. કહેવાય છે કે ક્રિસ્ટીન એક હાઈ સોસાયટી ગર્લ હતી, તેના સંબંધો જાસૂસો સાથે પણ હતા.

ક્રિસ્ટીન એટલી સુંદર હતી કે તેમને મોટા-મોટા નેતા અને લોકો સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી નહોતી પડી. તેની સુંદરતા નો ફાયદો ઉઠાવીને ક્રિસ્ટીને ઇંગ્લેન્ડ ના ઘણા નેતાઓને તેમના દીવાના બનાવ્યા અને ઇંગ્લેન્ડ સરકારની ખુરશી હલાવી દીધી. ધ સન નામના એક ન્યુઝ પેપર માં ખબર છાપેલ હતી કે 19 વર્ષની ઉમરમાં ક્રિસ્ટીન લંડનની પ્રખ્યાત કેબ્રે ડાન્સર હતી.

ક્રિસ્ટીન ના ડાન્સ અને સુંદરતાના મોટા-મોટા નેતા પણ દીવાના હતા. તે સમય દરમિયાન ક્રિસ્ટીનની મુલાકાત કેબીનેટ સેક્રેટરી ઓફ વોર મીનીસ્ટર જોન પ્રોફ્યુંમાં સાથે થઇ અને બંનેના સંબંધોએ ઇંગ્લેન્ડની રાજનીતિને હલાવી દીધી.

રીપોર્ટ અનુસાર, ક્રિસ્ટીન કીલર અને જોન પ્રોફૂમો નું જયારે અફેર ચાલતું હતું ત્યારે એક દિવસ ક્રિસ્ટીનનો જુનો બોયફ્રેન્ડ તેમના ઘરે આવી પહોચ્યો, ત્યાં ઝગડો થયો અને ગોળી પણ ચલાવવામાં આવી. ત્યાર પછી પોલીસ અને મીડિયા સામે બંનેના અફેરની પોલ ખુલી ગઈ. ક્રિસ્ટીનના જુના બોયફ્રેન્ડને ક્રિસ્ટીનની હત્યાની કોશિસ માટે જેલમાં જવું પડ્યું. ઝગડો વધવાથી જોન પ્રોફ્યુંમોએ લંડનના નીચલા પદ પર જવું પડ્યું. જયારે જોનએ ક્રિસ્ટીન સાથે પોતાના સંબંધો વિષે ખોટું બોલ્યો. પરંતુ મીડિયાના દબાવ અને ખુલાસાઓ પછી  પ્રોફ્યુંમાંને સાચું કહેવું પડ્યું.

Leave a Reply

error: Content is protected !!