દુનિયાના આ દેશમાં મુસ્લિમ કરતા હિંદુઓ ની સંખ્યા વધુ છે અને વધી રહી છે

હાલમાં જ અમેરિકા સેન્ટરે 2075 સુધુ પૂરી દુનિયામાં મુસ્લિમ વસ્તી સૌથી વધુ હોવાની વાત કરી હતી. આ રીપોર્ટ પછી પૂરી દુનિયામાં તમાચો બની ગયો હતો. લોકો હેરાન થઇ ગયા હતા કે જયારે આવું થશે ત્યારે શું થશે. હાલના સમયમાં જનસંખ્યાને લઈને નવો રીપોર્ટ આવ્યો છે. આ રીપોર્ટ વિષે જાણીને ગભરાયેલ હિન્દુ આબાદીને થોડી નિરાત થશે. જી હા, આ રીપોર્ટ અનુશાર દુનિયામાં ઘણા એવા દેશ પણ છે જ્યાં હિન્દુ ધર્મ તેજીથી વધવા લાગ્યો છે. તેમાંથી એક દેશ છે આયર્લેન્ડ.

આયર્લેન્ડમાં વધી રહ્યા છે ઝડપથી હિન્દુ:

તમે જાણીને હેરાન થઇ જાસો કે, આયર્લેન્ડ એક ઈસાઈ ધર્મ પાળવા વાળો દેશ છે, પરંતુ ત્યાં હિન્દુ ધર્મનો ખુબ જ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. આયર્લેન્ડની વ્યક્તિ ગણતરી મુજબ પાછલા 5 વર્ષમાં હિન્દુઓ ની સંખ્યામાં 34 ટકા નો વધારો થયો છે. આ ગણતરી આજથી એક વર્ષ પહેલા 2016 ના એપ્રિલ મહિનામાં થઇ હતી. તેજ સમયે મુસ્લિમ જનસંખ્યામાં 29 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આયર્લેન્ડમાં હિન્દુ કરતા 6 ગણા વધુ રહે છે મુસ્લિમ :

આયર્લેન્ડની કુલ જનસંખ્યામાં 3.8 ટકાનો વધારો થયો છે. આયર્લેન્ડ મુખ્ય ધર્મ ઈસાઈ ધર્મ પાળનાર દેશ છે. ત્યાની કુલ આબાદી 4.76 મિલિયન છે, જેમાંથી 3.73 મિલિયન આબાદી રોમન કેથલિક છે. આકડાઓ જોઇને એ ખબર પડે છે કે ત્યાં 2011 માં હિન્દુઓની સંખ્યા કુલ 10000 હતી, જે એપ્રિલ 2016માં વધીને 14,000 થઇ ગઈ. જયારે આયર્લેન્ડમાં મુસ્લિમ હિન્દુ કરતા 6 ગણા વધુ રહે છે.

ભારતમાં 2050 સુધી હશે 30 કરોડ મુસ્લિમ:

આજ વર્ષના એપ્રિલમાં પ્યુ ના રીપોર્ટમાં સાફ સાફ લખ્યું હતું કે, 2050 સુધી દુનિયામાં સૌથી વધુ મુસલમાનો ભારતમાં હશે, તેની સંખ્યા લગભગ 30 કરોડ હશે. તે જ રીપોર્ટમાં એમ પણ લખ્યું હતું કે 2055 થી 2060 વચ્ચે હિન્દુના જન્મદરમાં ઝડપથી ઘટાડો થશે. 2010-2015 ની અપેક્ષા મુજબ તે સમયે 3.30 કરોડ હિન્દુ બાળકો ઓછા જન્મ લેશે. તમને જણાવી દઈએ કે પ્યુ એક અમેરિકી રીસર્ચ સેન્ટર છે.

Leave a Reply

error: Content is protected !!