સની લિયોનની એક ભૂલ અને બની ગઈ પોર્ન સ્ટાર – ક્લિક કરી વાંચો પૂરી વિગત

એ તો બધા જાણે જ છે કે સની લિયોન એક પોર્ન સ્ટાર છે પણ એવું તે શું થયું હતું એની સાથે કે તેણી પોર્ન સ્ટાર બની ગઈ? એક પોર્ન વેબસાઈટને આપેલ ઈન્ટરવ્યુમાં તેણીએ પોતાની એ ભૂલ વિશે જણાવ્યું હતું કે જેથી તેને આ ફિલ્ડ પસંદ કરવું પડ્યું.

સની લિયોન મૂળ રૂપે પંજાબી છે, શરૂઆતમાં સની પોતાનું કરિયર મોડલિંગમાં બનાવવા માંગતી હતી. સની 18 વર્ષની હતી જ્યારે તેણીને એક છોકરીનાં માધ્યમથી મોડલિંગ એજન્સી વિશે જાણવા મળ્યું. સની પોતાનો પોર્ટફોલિયો લઈને ત્યાં પહોંચી ગઈ પણ તેણી એ નહોતી જાણતી કે એ એક એડલ્ટ ફિલ્મ એજેન્સી હતી. ત્યાં એની મુલાકાત ”જોન સ્ટીવન્સ” નામના એક એજન્ટ સાથે થઈ, એણે સનીને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી. એ સમયે સનીનાં મગજમાં બે વાતો ચાલી રહી હતી, કાં તો ત્યાંથી ઉભી થઈને ચાલતી પકડે અથવા ઓફરનો સ્વીકાર કરી લે.

ઘણો બધો વિચાર કર્યા પછી સનીએ નિર્ણય લીધો કે ચાલોને આ ઓફરને પણ અજમાવી લઈએ. સનીએ એજન્ટને પૂછ્યું કે, મારે શું કરવાનું રહેશે? એણે સનીને ઓડિશન આપવાનું કહ્યું. સનીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ ઓડિશન દરમિયાન તેણીને બે મિનિટ સુધી ટોપલેસ રહીને વેબકેમ સામે પોઝ આપવાનું કહેવામાં આવ્યું હતુ. સનીએ આ ઓડિશન પાસ કરી લીધું અને આ સાથે જ તેણીને પોતાની પહેલી એડલ્ટ ફિલ્મ મળી ગઈ, જેનું નામ ”નોએન્જલ્સ.કોમ” હતું.

અત્યાર સુધી સનીએ એકપણ પોર્ન ફિલ્મમાં કામ નહોતું કર્યું, તેણી ફક્ત એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી હતી. પહેલી કંપનીમાં કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી સનીએ ”પેંટહાઉસ” નામની બીજી કંપનીમાં એક વર્ષનો એગ્રીમેન્ટ કર્યો, આ કંપનીએ જ સનીને પોર્ન ફિલ્મોમાં એન્ટ્રી આપી. ત્યારબાદ સનીએ વિવિડ એન્ટરટેનમેન્ટ સાથે ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ કર્યો અને જોતજોતામાં તેણી પોર્ન સ્ટાર બની ગઈ. મૈક્સિમ મેગેઝીને વર્ષ 2010માં ટોપ-12 પોર્ન સ્ટારનાં લિસ્ટમાં સની લિયોનને સ્થાન આપ્યું.

સની લિયોનનું અસલી નામ કરનજીત કૌર છે. તમે વિચારો કે કદાચ એ દિવસે કરનજીત ભૂલથી એ એડલ્ટ ફિલ્મ એજન્સીની ઓફિસે ન ગઈ હોત તો ભારતમાં વર્ષ 2015 દરમિયાન ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ નામ ”સની લિયોન” ન હોત. આ એક ભૂલને કારણે જ તેણી બોલીવુડમાં પણ મશહૂર થઈ ગઈ. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણી આગવું સ્થાન ધરાવે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ કરજો.

Leave a Reply

error: Content is protected !!