“તારક મહેતા”ની આ એક્ટ્રેસે અચાનક જ છોડ્યો શો, મોડેલીંગથી એક્ટિંગ લાઈનમાં આવી હતી આ એક્ટ્રેસ

આ એક્ટ્રેસ આવી હતી મોડેલીંગથી એક્ટિંગ લાઈનમાં.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નું નામ જેવુ કાન પર પડે છે મન જાણે કે પોઝીટીવ એનર્જીથી ભરાઈજતું હોય છે. લાગે કે દિનભરનું સ્ટ્રેસ હવે ખત્મ થઇ જાશે અને હસતા-હસતા ચેનભરી ઊંઘ લેશું.

તારક મહેતા એક એવો ફેમીલી શો છે જેને બાળકોથી લઈને બુઢાંઓ પણ એકસાથે બેસીને જોઈ શકે છે. ગોકુલધામ સોસાઈટીમાં કહેનારા તો એક પરિવાર રહે છે પણ જોવામાં આવે તો પૂરી ગોકુલધામ સોસાઈટી એક પરિવારની જેમ જ લાગે છે. જેઠાલાલ અને દયાભાભી તો સૌથી વધુ ફેમસ છે જ પણ સીરીયલનાં અન્ય કલાકારો પણ દર્શકોનું દિલ જીતવામાં પાછળ નથી.

હવે મિસ્ટર અને મીસીસ સોઢીને જ જોઈ લો.. પોતાના પંજાબી એક્સેન્ટની સાથે પણ ગોકુલધામ સોસાઈટીની રોનક બનાવી રાખેલી છે. પણ શું તમે ક્યારેય નોટીસ કર્યું છે જે મીસીસ સોઢી દોઢ વર્ષ પહેલા જોવામાં આવી હતી, તેણે અચાનક જ આ શો છોડી દીધો હતો. આખરે એવું તે શું થયું હતું કે તેને બદલીને નવી એક્ટ્રેસને લેવી પડી હતી.

તેની પાછળ હતા આ ખાસ કારણો.

1. મીસીસ રોશન સોઢી:

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં મિસ્ટર અને મીસીસ સોઢીની જોડી ખુબ રંગ જમાવી રહી છે. મીસીસ સોઢીના કિરદારમાં નજર આવેલી આ એક્ટ્રેસે પણ દર્શકોનાં દિલો પર ખુબ જ રાજ કર્યું હતું.

2. એક્ટિંગ છોડી

પણ 2016 માં તેઓએ આ શો માં કામ કરવાનું છોડી દીધું અને એક્ટિંગની દુનિયાથી જાણે કે ગાયબ જ થઇ ગઈ હતી. તેના બાદ તે કોઈ પણ શો માં નજરમાં આવી ન હતી.

3. જેનીફર મિસ્ત્રીએ લીધી જગ્યા

જ્યારે 2016 માં મીસીસ સોઢીનો કિરદાર નિભાવનારી દીલખુશે આ શો ને અલવિદા કહ્યા બાદ જેનીફર મિસ્ત્રીએ તેની જગ્યા લીધી હતી. ત્યારથી મીસીસ સોઢી જ આ કિરદાર અદા કરતી જ નજરમાં આવી છે.

4. અચાનક જ છોડ્યો આ શો

જ્યારે 4 વર્ષ સુધી શો માં લગાતાર નજરમાં આવેલી દિલખુશના અચાનક શો છોડ્યો તો તેના શો ને લઈને ઘણી વાતો થઇ હતી. ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે તેણે શો છોડીને આધ્યાત્મની રાહ અપનાવી હતી.

5. ઇન્ટરવ્યુમાં કર્યો સાચો ખુલાસો

હાલ માં જ દિલખુશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં એક્ટિંગ આધ્યાત્મની રાહ માટે નહિ પણ પરિવાર અને પતિને સમય આપવા માટે છોડી હતી. જે હકીકત છે.

6. હેલ્થ એક મોટો મુદો

દીલખુશે જણાવ્યું કે, ‘હું એ વાતને નકારી નથી શક્તિ કે જ્યારે હું તારક મહેતા….શો કરી રહી હતી ત્યારે મારા માટે સારું સ્વાસ્થ્ય એક મોટો વિષય હતો. ડેલી સોપમાં એકટ કરવું ખુબ મુશ્કિલ કામ છે. તમારા મસ્તક પર ખુબ પ્રેશર રહે છે અને પોતાના માટે ટાઈમ નહિ મળી શકતો’.

7. હું લગાતાર કામ કરી રહી હતી દિલખુશ

દિલખુશ આગળ કહે છે કે. ‘જ્યારે હું તારક મહેતા શો સાથે જોડાઈ હતી ત્યારે જ મારા લગ્ન થયા હતા. પણ કામને લીધે હું મારા પરિવારને ટાઈમ આપી શકતી ન હતી. મને ખુશી છે કે ‘તારક મહેતા… શો માં મને ખુબ પસંદ કરવામાં આવી હતી.

8. આ કારણથી છોડી દીધો શો

બકૌલ દિલખુશ, તારક મહેતા…શો નો સાથે મારી જર્ની ખુબ સારી રહી છે. મને દર્શકો પાસેથી ખુબ પ્રેમ મળ્યો છે, પણ ત્યારે મને મહેસુસ થયું કે મને મારી હેલ્થ અને પર્સનલ લાઈફ પર ધ્યાન દેવું જોઈએ. માટે જ મેં આ શો લેફ્ટ કર્યો હતો.

9. તે ખુબ જ બેહતરીન હતું

આધ્યાત્મના સવાલ પર દિલખુશ કહે છે, ‘હું પાછળનાં 17 વર્ષોથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છુ. પહેલા મોડેલીંગ અને પછી એક્ટિંગ, આવી રીતે લગાતાર કામ કરવું તમારા માટે ઉબાઉ હોઈ શકે છે. આગળના વર્ષથી મેં જ્યારે બ્રેક લીધો ત્યારથી મેં મારું ધ્યાન આધ્યાત્મ તરફ લગાવ્યું છે અને તે મારા માટે ખુબ જ બેહતરીન અનુભવ હતો’.

10. પતી સાથે છે ખુશ

ફિલહાલ તો દિલખુશ પોતાના પતિ સાથે પોતાની હેપ્પી મૈરિડ લાઈફ વિતાવી રહી છે. પણ અમેં આશા કરીએ છીએ કે આ બ્રેક બાદ દિલખુશ ફરી એકવાર ટીવી પર જોવા મળે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” નો આ આર્ટીકલ સારો લાગ્યો હોઈ તો આગળ શેર કરવાનું ભૂલતા નહિ…

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!