આ ફિલ્મ અભિનેત્રીઓ પર દેહ વ્યાપારનો આરોપ લાગી ચુક્યો છે – વાંચીને ચોંકી ના જતા

કોઈનાં ચહેરા પર નથી લખ્યું હોતું કે તે વ્યક્તિ કેવી છે? જેમ કે હોલીવુડ એક્ટ્રેસ લિન્ડસે લોહાનનું જ ઉદાહરણ લઈ લો, એના વિશે ક્યારેય કોઈ વિચારી પણ ન શકે કે એનું નામ પણ દેહ વ્યાપારમાં હોઈ શકે. પરંતુ એ હકીકત છે કે દેહ વ્યાપારમાં એનું નામ છે.

હોલીવુડ એક્ટ્રેસ હોવાને લીધે આપણે એવો આરોપ લગાવી શકીએ કે આ બાબત એમના માટે કંઈ નવી નથી. પણ ઈન્ડિયન એક્ટ્રેસ પણ આ બાબતમાં સામેલ હોય તો તમે શું કહેશો ? આજે અમે તમને એ ઈન્ડિયન ફિલ્મ સ્ટાર્સ વિશે જણાવવાના છીએ કે જેનું નામ દેહ વ્યાપારમાં આવી ચૂક્યું છે.

(1) કિન્નેરા :


તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કિન્નેરા એક ટીવી ચેનલના સ્ટિંગમાં એક બ્રોકર (દલાલ) નાં રૂપમાં પકડાઈ હતી.

(2) શ્વેતા બાસુ :


2002 માં આવેલ ફિલ્મ ‘મકડી’ માટે જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો એ શ્વેતાનું નામ પણ સેક્સ રેકેટમાં સામેલ છે. ત્યારબાદ પોલીસે તેણીની ધરપકડ પણ કરી હતી.

(3) શર્લિન ચોપડા :


શર્લિન ચોપડા ટ્વિટરનાં માધ્યમથી પોતે આ વાતનો સ્વીકાર કરી ચૂકી છે કે તેણીએ પૈસા માટે પોતાનું શરીર વેચ્યું હતું.

(4) એશ અંસારી :


તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આઈટમ ગર્લ એશને વર્ષ 1011માં જોધપુર પોલીસ દ્વારા દેહ વ્યાપારનાં અપરાધમાં ગિરફ્તાર કરવામાં આવી હતી. આ સાથે એ પણ જાણવા મળ્યું હતું કે એનો વેપાર દેશના ઘણા ભાગોમાં ફેલાયેલ છે.

(5) ભુવનેશ્વરી :


દક્ષિણ ભારતમાં B- ગ્રેડ ફિલ્મોમાં કામ કરનાર ભુવનેશ્વરી પણ ચેન્નઈમાં સેક્સ રેકેટ ચલાવવાના ગુન્હામાં જેલ જઈ ચુકી છે.

(6) સાયરા બાનુ :


દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરનાર સાયરા 2010માં ચર્ચામાં હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન તેણી હૈદરાબાદની એક હોટલમાંથી મળી આવી હતી.

(7) યમુના :


આ વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ છે, પણ 2011માં બેંગલુરુ પોલીસ દ્વારા યમુનાની એક સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપસર અટકાયત કરવામાં આવી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!