અંબાણી પરિવારના લગ્નમાં વર્લ્ડ ફેમસ પૉપ સિંગર બિયોન્સ ટીલડી ને ઘૂઘરીવાળી બિકીનીમાં

આજે તો રાજકારણની હિલચાલ ને પણ પાછળ પાડી એવો પ્રસંગ સર્જાઈ રહ્યો છે. હા, ભારતના ધનાઢ્ય પરિવાર અને અગ્રેસર બીઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીના લગ્નની વાતો જ ચારે બાજુ છે.

આપણે તો બિયોન્સને બિકીનીમાં ફક્ત જોઈ શકીએ, પણ જયભાઈ જયારે એની બિકીનીમાં ટાંગેલા ટીલડી અને ઘૂઘરી સુધી ઓબ્ઝર્વેશન કરી લેતા હોય ત્યારે આપણને લાગે કે આ વર્લ્ડ ફેમસ પોપ સિંગર માં ભારતીય સંસ્કૃતિમાં રંગાવા પહોંચી ગયેલ છે.

કોસ્ચ્યુમ જોવા જેવો છે. આ પોપ સ્ટાર ને તો જોયેલા જ છે.

મુકેશભાઈ એ જયારે ઉદયપુર માં ધમાલ મચાવી છે ત્યારે આ પોપ સ્ટાર ધમાલ કરવા આવી ગયા છે.

જેના ગીતો ટીવી અને જુવાનીયાવ માં ધૂમ મચાવે છે. એ રૂપસુંદરી ખુદ આપણે ત્યાં આવી ચડી છે એક ગુજરાતણ ની લગ્ન ની તૈયારીઓમાં.

બસ તો હવે ફોટા નો ડોર અહિયાં પૂર્ણ કરીએ અને લગ્ન ની તૈયારીઓ માટે માંડવીયા બનીને પહોંચી જઈએ. શું કહો છો? 😉

Leave a Reply

error: Content is protected !!