અંબાણી પરિવારના અમુક ખુફિયા રાઝ જાણીને તમે દંગ રહી જશો – ઈશા વિશેની વાત તો ક્યારેય નહિ વાંચી હોય

અંબાણી પરિવાર ભારતનું સૌથી ધનિક પરિવાર છે. એમનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘર 27 માળનું છે અને એને બનાવવા પાછળ 11000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

મુકેશભાઈ અંબાણી લગભગ 2.35 લાખ રૂપિયા પ્રતિ મિનિટ કમાય છે. એટલે કે એક દિવસની કમાણી 1.4 કરોડ રૂપિયા થઈ.

મુકેશ અંબાણીની ધર્મપત્ની સવારે જે કપમાં ચા પીવે છે એ કપ જાપાનની બ્રાન્ડનો છે. જેની કિંમત લગભગ 3,00,000 રૂપિયા છે.

મુકેશ અંબાણીની દિકરી ઈશા આખા ભારતમાં ઓછી ઉમરવાળી સેલિબ્રિટીઝમાં ફેમસ છે.

મુકેશ અંબાણી પોતાની લાઈફમાં ગમે એટલા વ્યસ્ત કેમ ન હોય, પણ દર રવિવારે તેઓ આખો દિવસ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પોતાના પરિવારને વધુ મહત્વ આપે છે.

મુકેશ અંબાણીનું આખું પરિવાર શુદ્ધ શાકાહારી છે.

અંબાણી પરિવાર પાસે લગભગ બધી જ લગ્ઝરી કારનું વિશાળ કલેક્શન છે.

મુકેશ અંબાણીને પોતાનો બર્થડે ઉજવવા કરતા પોતાના પરિવારના સભ્યોનો બર્થડે ઉજવવો ખૂબ ગમે છે. એમણે ફક્ત પોતાનો 50મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં મુકેશ અંબાણી એ ફિલ્મ જોઈ લે છે.

મુકેશ અંબાણીની ઓફીસમાં એમની એકપણ પર્સનલ કેબિન નથી. તેઓ કર્મચારીઓ સાથે અનુકૂળ જગ્યાએ બેઠીને કામ કરી લે છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પાસે જગતનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. જેની કિંમત ફક્ત 311 કરોડ રૂપિયા છે. આ ફોનનું નામ ફાલ્કન સુપરનોવા આયફોન-6 પિંક ડાયમંડ છે. જેની કિંમત 48.5 મિલિયન ડૉલર છે. આ ફોન 2014માં લોન્ચ કરાયો હતો. આ ફોનની બોડી 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. ફોનની પાછળ મોટો પિંક ડાયમંડ છે. સિક્યોરિટીનાં મામલે આ ફોન અવ્વલ છે.

અંબાણીનાં એન્ટીલિયા હાઉસમાં લગભગ 600 કર્મચારીઓનો સ્ટાફ છે. જેમાં લગભગ દરેક કર્મચારીનો પગાર 1 થી 2 લાખ રૂપિયા જેટલો છે.

એન્ટીલિયાનું દર મહિનાનું લાઈટ બિલ 70 લાખ રૂપિયા

આવે છે. એક મહિનામાં 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ છે.

અંબાણી હાઉસમાં 9 મોટી લિફ્ટ, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ અને જિમ્નેશિયમ છે ઉપરાંત લગભગ 160 ગાડીઓ માટેની પાર્કિંગ સુવિધા પણ છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!