આ ૨ નામવાળી છોકરીઓ પોતાના પતિદેવો થી દુખી જ રહેતી હોય છે – આ છે કારણ

બધાં જ સબંધોમાં પતિ-પત્નીનો સબંધ સૌથી અલગ અને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક પ્રકારની જગત કલ્યાણની ભાવનાથી જો આ સબંધ નિભાવવામાં આવે તો ચોક્કસપણે એક ઉમદા સંસારની પરિકલ્પના સાકાર થઇ શકે. પતિ-પત્નીનો સબંધ ખાટો-મીઠો પણ થતો હોય છે રસોડાની રસોઈની જેમ! પણ એ જ આ સબંધની મજા છે.

લગ્ન પહેલાં બંનેમાંથી કોઇ જણ કદાચ કોઇને જાણતું પણ ના હોય પણ પછીથી બંને વ્યક્તિ એકબીજાને સ્વીકારી લે છે. સંસારનો આરંભ કરે છે. એકબીજાનો હરેક સ્થિતીમાં સાથ આપે છે. એ પછી આ સબંધ ઘણો ઊંડાણ સુધી પહોંકે છે. શરૂઆતમાં શક્ય છે કે, માત્ર બાહ્ય દેખાવ અને શુષ્ક સુખને માટે એકબીજા પ્રત્યે આકર્ષણ હોય. પણ જેમ-જેમ સબંધ આગળ વધે છે, સંસારની તાવડીમાં તવાય છે તેમ તેમ એની ગહેરાઇઓ વધે છે. સબંધ પ્રગાઢ બને છે. સાથે ચાલીને આ રિશ્તો બહુ કલ્યાણમયી ભાવના ધરાવતો બને છે.

પણ આ ત્યારે શક્ય બને જ્યારે પતિ-પત્ની બંને એકબીજા પર વિશ્વાસ કરે અને એકબીજાનું સન્માન કરી રહે, એને જાળવી રાખે. ઘણીવાર એવું બને છે કે, કોઇક પત્નીઓ પોતાના પતિથી અસંતુષ્ટ રહે છે. આજે આ લેખના માધ્યમથી અમે આપને જણાવી રહ્યાં છે એ ૨ નામવાળી મહિલાઓ વિશે જે પોતાના પતિથી હંમેશા માટે દુ:ખી રહે છે.

તો ચાલો જાણી લઇએ આ બે નામધારી મહિલાઓ કોણ છે :

K નામવાળી સ્ત્રીઓ –

Kથી શરૂ થતાં નામવાળી સ્ત્રીઓ આમ તો પોતાના સબંધ પ્રત્યે અતિ સજાગ અને જવાબદાર રહેનારી હોય છે. પોતાના પતિનું અને પરીવારનું સારી રીતે ધ્યાન રાખનારી હોય છે. આવી મહિલાઓ હ્રદયની પણ બહુ સાફ હોય છે. કોઇનું બુરું ના ઇચ્છનારી અને હંમેશા પોતાના સબંધને બનાવી રાખનારી હોય છે.

પણ આ મહિલાઓમાં એક આદત કહો કે કુટેવ એવી પણ જોવા મળે છે કે, તે ઇચ્છે છે કે પોતાનો પતિ જે પણ કાર્ય કરે છે અને જ્યાં પણ જાય છે તે વિશે પોતાને બધી જ માહિતી આપતો જાય! પોતાને એ હરેક બાબત જણાવી દે જેનાથી તે અવગત હોય. હવે આવું કાયમ માટે તો ના શક્ય હોય. ક્યારેક એવું પણ બને કે પતિ કોઇ બાબત જણાવી પણ ના શકે તો આવી સ્ત્રીઓ નારાજ થઇ જાય છે. પરીણામે સબંધમાં કડવાશ આવી જાય છે.

P નામધારી મહિલાઓ –

આ અક્ષરથી શરૂ થતાં નામવાળી મહિલાઓ પોતાના પતિને સત્ય દિલ રાખીને અત્યંત પ્રેમ કરનારી હોય છે. આ મહિલાઓ કદી પણ એવું નથી ઇચ્છતી કે પોતાના પતિને પોતે દગો કરે. આ મહિલાઓ એવી ઉમ્મીદ રાખીને રહેતી હોય છે કે, પોતાનો પતિ એમને ભરપૂર પ્રેમ કરે. પણ જ્યારે પોતાની આ ઇચ્છા પુરી નથી થતી ત્યારે આ મહિલાઓ માયુશ થઇ જાય છે. આવી નાહકની નાની વાતો પર નારાજ થવાથી બંનેના સબંધમાં કડવાશ પણ આવી જાય છે. પરીણામે, સુંદર લગ્નજીવન – ગૃહસ્થાશ્રમ વિખેરાય જવાની પણ સંભાવના પ્રબળ રહે છે.

Leave a Reply

error: Content is protected !!