આ બોલીવુડ હિરોઈનોની આંખો છે સૌથી ખૂબસૂરત, નંબર-7 ની આંખો તો હિપ્નોટાઈઝ કરી દેશે બોસ

આ બોલીવુડ હિરોઈનોની આંખો છે સૌથી ખૂબસૂરત, નંબર-7 ની આંખો તો હિપ્નોટાઈઝ કરી દેશે.

ફિલ્મ ‘હાસિલ’ નું આ ગીત તો તમે સાંભળ્યું જ હશે – ” આંખે ભી હોતી હૈ દિલ કી જુબા, બિન બોલે કર દેતી હૈ હાલત યે પલ મેં બયાં.” ગીતનાં આ શબ્દો અમુક લોકો પર એકદમ લાગુ પડતા હોય છે. કોઈપણ વ્યક્તિની આંખ જોઈને એના વિશે ઘણું બધું જાણી શકાય છે. જે વ્યક્તિનાં સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણું બધું દર્શાવે છે. આમ તો મોટાભાગનાં લોકોની આંખોનો રંગ કાળો હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેની આંખો ભૂરી, લીલી અને માંજરી હોય છે. આવી આંખો જોવામાં ખૂબ જ સુંદર અને આકર્ષણ ઉપજાવનાર હોય છે.

બૉલીવુડમાં અનેક એવી હસીનાઓ છે કે જે પોતાની કાતિલ અદાઓથી દર્શકોનાં દિલ જીતી લે છે. પરંતુ શું તમે આ હસીનાઓની આંખોને ક્યારેય ધ્યાનપૂર્વક જોઈ છે? નહીં, તો કંઈ વાંધો નહીં. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ મોજૂદ છે કે જેની આંખો બેહદ ખૂબસૂરત છે. આજની આ પોસ્ટમાં અમે તમને બૉલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓનાં ફોટાઓ દેખાડીશું કે જેની કાતિલ આંખો જોઈને તમે સંમોહિત થઈ જશો.

(1) દિયા મિર્ઝા :

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો

(2) સ્નેહા ઉલ્લાલ :

કાતિલ અને આકર્ષક આંખો.

(3) શ્રુતિ હસન :

સૌંદર્ય ટપકતું તારી આંખોમાંથી, હું તો જીવુ છુ.. બસ જોઇને.. તારી આંખ…..

(4) રાની મુખર્જી :

લાજવાબ અને મસ્તી ભરી આંખો.

(5) હેમા માલિની :

તારી આંખો જાણે એક સુંદર કવિતા છે, હું સમુદ્ર જેમાં ડુબ્યો તું એ જ સરિતા છે.

(6) શ્રી દેવી :

તુમ્હેં કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ.

(7) એશ્વર્યા રાય :

હરણની આંખને તારી આંખ કહું!! કમળના ફૂલને તારા ગાલ કહું!! છલકતા જામને તારા હોઠ કહું!!

(8) કરિશ્મા કપૂર :

તારી આંખોને ઇશારે મારી એકલતા ટળી, ફિર ચાહે દિલ કા દર્દ હો યા હો આંખો કા પાની.

(9) કરીના કપૂર :

મૃગજળથી ભરેલી પ્રેમાળ આંખો.

(10) સેલિના જેટલી :

તારી આંખોમાં ડૂબી જવાયું ! કોણ જાણે કેટલુ નીચુ પડી જવાયુ.

(11) રાધિકા આપ્ટે :

હીરા-મોતી જેવી આંખો.

(12) દીપિકા પાદુકોણ :

તારી આંખ, મારી આંખ સાથે આ જડાઈ જાય, વરસે તે મહીંથી પુનિત કરતી પ્રેમની રસધાર

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ મજેદાર પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!