આ રીતે માત્ર ૨ કલાકમાં સુપર ડુપર દહીં તૈયાર કરો – ક્લિક કરી વાંચો સરળ રસ્તો

માત્ર બે જ કલાકમાં જમાવો દહીં…
જી હા…
માત્ર બે જ કલાકમાં જમાવો દહીં…

પ્રેશર કુકરમાં ૩ વેઢા જેટલું પાણી ગરમ કરવા મૂકો…


પાણી ઉકળે એટલે તરત જ ગેસ બંધ કરી દો…

એક ઊંચી તપેલીમાં એક લિટર મલાઈવાળું દૂધ લો, એમાં એક વાડકી મોળું / ખાટું દહીં ઉમેરો…

હવે આ તપેલીને પ્રેશર કૂકરના ગરમ પાણીમાં મૂકો…


રીંગ કે વ્હિસલ મૂક્યા વગર કૂકરનું ઢાંકણું વાસી દો… જોજો ફરીથી ગેસ ચાલુ ના કરતા…

બે કલાકમાં યોગર્ટ જેવું ઢીલું દહીં તૈયાર…


ચાર કલાક રાખશો તો તો ચોસલા પડે એવું જામી જશે…

માટીનું વાસણ પણ મૂકી શકો…

સોર્સ: ભાવસાર સ્વેતલબેન

જો તમને આ પોસ્ટ ગમે તો જરૂર શેર કરજો

Leave a Reply

error: Content is protected !!