વરસાદમાં ભીંજાયેલ આ હિરોઈનો ખૂબ જ હોટ અને બ્યુટીફૂલ લાગે છે. ક્લિક કરી જુવો બધા ફોટા

વરસાદની સિઝન બધાને ખૂબ ગમે છે કારણ કે આ જ એક મૌસમ હોય છે કે જ્યારે ચારેબાજુ હરિયાળી જોવા મળે છે. માટીની ભીની-ભીની ખુશ્બુ, લીલાછમ ખેતરો અને વાદળછાયું વાતાવરણ જોઈને માણસ આનંદ અનુભવે છે. આપણે ત્યાં તો બોલિવૂડમાં પણ વરસાદની સિઝનને ખૂબ જ આકર્ષક રીતે દર્શાવવામાં આવે છે. હકીકતમાં, બોલિવૂડની હિરોઈનો જ્યારે વરસાદમાં ભીંજાય છે ત્યારે વધુ હોટ, ખૂબસૂરત અને મનમોહક લાગે છે.

એવામાં આજે અમે તમને બૉલીવુડની પાંચ સૌથી ખૂબસૂરત એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સાડી પહેરીને વરસાદના પાણીમાં ભીંજાયેલી ખૂબ જ હોટ લાગે છે. એમની આવી જ મારકણી અદાઓને લીધે ફિલ્મો પણ સુપરહિટ રહી છે. દર્શકોને પણ આ હિરોઈનો ખૂબ ગમે છે.

(1) સ્મિતા પાટીલ :


થોડા વર્ષો પહેલા એક ગીત આવેલું, ‘આજ રપટ જાયે તો’. આ ગીતને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. આ ગીતમાં સ્મિતા પાટીલ અને બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને ખૂબ જ જોરદાર ડાન્સ કર્યો હતો. આ બ્યુટીફૂલ સોંગ ફિલ્મ ‘નમક હલાલ’નું છે. જેમાં સ્મિતા પાટીલે સફેદ રંગની સાડી પહેરી હતી અને તેણી આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. હાલમાં સ્મિતા પાટીલજી આપણી વચ્ચે નથી રહ્યા પણ લોકો આજે પણ એમનો ડાન્સ અને મનમોહક અદાઓને યાદ કરે છે. આજે પણ એમના અભિનયનાં વખાણ થાય છે.

(2) સની લિયોની :


સની લિયોની આજના સમયની સૌથી ફેમસ એક્ટ્રેસ છે, સની લિયોની ફિલ્મ ‘કુચ લોચા હૈ’ નાં એક ગીતમાં ભીંજાયેલ સાડીમાં ડાન્સ કરે છે. જેમાં તેણી ખૂબ જ હોટ લાગતી હતી. રેઈની લુકમાં એની ખૂબસૂરતી ડબલ થઈ જાય છે. આ ગીતને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

(3) શ્રીદેવી :


શ્રીદેવી બોલીવૂડમાં 90નાં દશકની સૌથી પ્રખ્યાત એક્ટ્રેસ હતી અને તેણીએ એકથી એક ચઢિયાતી ફિલ્મમાં કામ કર્યું હતું. શ્રીદેવી અને અનિલ કપૂરનું ઓલ ટાઈમ હિટ સોંગ ‘કાટે નહીં કટતે યે દિન યે રાત, કહેની થી તુમસે જો દિલ કી બાત’ આજે પણ લોકોના હોઠો પર છે. આ ગીતમાં શ્રીદેવીને પલળેલી સાડીમાં દેખાડવામાં આવી છે. શ્રીદેવીની મનમોહક અને નખરાળી અદાઓ લોકોને ખૂબ ગમતી. આ ગીત મિસ્ટર ઇન્ડિયાનું છે. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે એટલે કે 24 ફેબ્રુઆરી 2018નાં રોજ શ્રીદેવીનું નિધન થયું હતું. જોકે આજે પણ લોકો ચાંદનીને યાદ કરે છે.

(4) કેટરીના કૈફ :


કેટરીના કૈફ વિશે તો બધા જાણે જ છે, કારણ કે તેણી બૉલીવુડની નંબર વન એક્ટ્રેસનાં લિસ્ટમાં સામેલ છે. કેટરીનાએ બોલીવૂડમાં દરેક પ્રકારની ફિલ્મ કરી છે, ભલે પછી તે કોમેડી હોય, રોમેન્ટીક કે એક્શનથી ભરપૂર હોય તેણીએ દરેક ફિલ્મમાં પોતાના કિરદારને સો ટકા ન્યાય આપ્યો છે. જી હાં, કેટરીના કૈફને અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘દે દના દન’ માં સાડીમાં પલળતા ફિલ્માવવામાં આવી છે. આ ગીત હતું – ‘ગલે લગ જા’. જે લોકોને ખૂબ ગમ્યું હતું.

(5) રવીના ટંડન :


રવીના ટંડન બૉલીવુડનું ઘણું જાણીતું નામ છે અને તેણીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. હકીકતમાં, ફિલ્મ ‘મોહરા’માં રવીના ટંડન અને અક્ષય કુમાર પર એક ગીત દર્શાવવામાં આવ્યું હતું જેમાં રવીના ભીંજાયેલ સાડીમાં હોય છે. આ ગીતના શબ્દો હતા- ટીપ-ટીપ બરસા પાની. આ ગીતમાં રવીનાએ પીળા રંગની સાડી પહેરી હતી અને આમાં તેણી ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી હતી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!