કેપટાઉનમાં આ રીતે બર્થડે મનાવી રહ્યા છે તૈમુર – આજે એમના જન્મદિવસ પર આ ક્યુટ ફોટો વાઈરલ થઇ રહ્યા છે

કરીના અને સૈફ નો લાડલો રાજકુંવર તૈમુર આજે 20 ડિસેમ્બરે ૨ વર્ષનો થયો છે. ત્યારે કરીના અને સૈફ તેના દીકરાનો જન્મદિવસ ઉજવવા સાઉથ આફ્રિકાના કેપટાઉન માં પહોચી ગયા છે. આમ તો જન્મદિવસ ઉજવવા ઘણા દિવસો થી ગયા છે સાઉથ આફ્રિકા થી સૈફ અને કરીના તીમુરના ફેન માટે ઘણા બધા ફોટાઓ પોસ્ટ  કર્યા છે. જો કે, તે વધુ વાયરલ પંથાયા છે. તીમુરના જન્મદિવસ પર તેમના ક્યુટ ક્યુટ ફોટાઓ વાયરલ થયા છે. તો ચાલો જોઈએ તૈમુરના જન્મદિવસે તેમના ક્યુટ ફોટાઓ.

કેપટાઉનમાં કરીના તેમના પતિ સૈફ અને પુત્ર તૈમુર સાથે ખુબ જ ધૂમ મચાવી રહી છે. અને તેમના આ ફોટાઓ લોકો ખુબ જ પસંદ કરે છે. નવાબ પરિવારોમાં આ સમયે તૈમુરની માંગ વધુ થઇ ગઈ છે. તેથી તૈમુર સાથે કરીના અને સૈફ વધુમાં વધુ ફોટાઓ પડાવે છે. કેપટાઉનમાં નવાબ પરિવાર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. જયારે તૈમુર ક્યારેક તેના મમ્મી સાથે તો ક્યારેક સૈફ સાથે ખુબ રમી રહ્યો છે એવામાં તૈમુર નો બીજો જન્મદિવસ ખુબ જ  સ્પેસીઅલ મનાવવામાં આવી રહ્યો છે.

કેપટાઉનમાં ઘોડાસવારી કરતો નજર આવ્યો તૈમુર 

કેપટાઉનથી આમ તો તૈમુર ના ઘણા બધા ફોટાઓ વાયરલ થયા છે પરંતુ એક ફોટો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. જી હા તૈમુરની ઘોડા સવારી જોઇને ઘણા તંગ રહી ગયા છે આ ઉંમર છોકરાવ બોલવાનું અને રમતા સીખે છે ત્યારે તૈમુર નો આ અંદાજ સૌથી અલગ જ રહ્યો. તૈમુર કેમેરાની સામે આવીને અલગ અલગ પોઝ આપવા લાગે છે તેના કારણે તે ફોટા ઓઅદવમ પણ માહિર બની રહ્યો છે. કરીના એ ખુલાસો કર્યો છે કે તૈમુર કેમેરાને જોઇને તરત જ તેની સામે જોવા લાગે છે અને તે કેમેરાની સામે આવીને આપોઆપ જ પોઝ આપવા મંડે છે.

દરિયા કિનારે મસ્તીના અંદાજ માં તૈમુર 

તૈમુર દરિયા કિનારે તેના મમ્મી પાપા સાથે ખુબ જ મસ્તી કરતો નજર આવ્યો છે. કેપટાઉનથી આવેલા ફોટામાં સૈફ અને કુલ બ્લુ લૂક માં  મસ્તી કરી રહ્યા છે જયારે કરીના સફેદ માં ખુબ જ કૂલ નજર આવી    રહી છે કરીના  કરીનાને ક્યારેય તેની ફેસ સાથે જંજટ હોતી નથી. કેપટાઉનમાં તેના પુત્ર અને પતિ સાથે કરીના ખુબ ધૂમ મચાવી રહે છે. તેના ચહેરાની ખુશી કાઈ કીધા વગર જ કહે છે.

શર્ટલેશ થઈને મમ્મી સાથે ઘૂમ્યો તૈમુર

કેપટાઉનમાં તૈમુર કેટલી મસ્તી કરી રહ્યો છે, તે વાતનો અંદાજ તમે આ ફોટા જોઇને જ લગાવી શકો છો. મીડિયા નું કહેવું છે કે સૈફ અને કરીના જન્મદિવસની પાર્ટીનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમાં તે તૈમુર સાથે કેક કાપતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે કેપટાઉન ગયા પહેલા કરીના અને સૈફે મુંબઈમાં પણ પાર્ટીનું આયોજન કરેલું.

Leave a Reply

error: Content is protected !!