ટીવી પર સીધી-સાદી લાગતી આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ગ્લેમરસ, નંબર-4 નો લુક જોવા જેવો છે ?

ટીવી પર દેખાતી અભિનેત્રીઓ દેખાવમાં તો એકદમ ભોળી અને સીધી લાગે પણ રિયલ લાઈફમાં તેઓ ઘણી બિન્દાસ્ત અને ગ્લેમરસ હોય છે. મોટાભાગે તમે ટીવી સિરિયલોમાં આ હિરોઈનોને સાડી અથવા ઘરેલુ સૂટમાં જ જોઈ હશે પરંતુ અસલ જીંદગીમાં આ બધી હિરોઈનો ખૂબ જ સ્ટાઈલિશ છે.

હકીકતમાં, ભારતીય સિરિયલ લગભગ દરેક ઘરોમાં લોકપ્રિય છે, એટલે જ અભિનેત્રીઓએ પણ સભ્ય કપડામાં રહેવું પડે છે. પરંતુ તમે સિરિયલને એકબાજુ મૂકીને આ અભિનેત્રીઓને જોશો તો તેઓ બિલકુલ અલગ દેખાશે.

રિયલ લાઈફમાં તેઓ એટલી બ્યુટીફૂલ અને બિન્દાસ્ત છે કે તમે એને ઓળખી પણ ન શકો. રિયલ જીવનમાં તેઓ પોતાને મનગમતા કપડાં પહેરે છે. ક્યારેક તો એવું થાય કે ભારતીય ટીવી દર્શકો એમને ટીવી પાત્રમાં જોઈ જોઈને એવું જ માની બેસે છે કે આ જ એમનું અસલી જીવન છે. આ રીતે જ તેઓ જીવે છે. પણ એવું બિલકુલ નથી હોતું.

આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે ટીવી સિરિયલની કેટલીક એવી અભિનેત્રીઓના રિયલ લુક લઈને આવ્યા છીએ કે જે જોઈને તમે પણ તમારી ફેવરિટ ટીવી અભિનેત્રીને નહીં ઓળખી શકો. ચાલો જોઈએ ગ્લેમરસ અભિનેત્રીઓનો બિન્દાસ્ત લુક.

(1) હિના ખાન

(2) અદા ખાન

(3) મૌની રોય

(4) નિયા શર્મા

(5) જેનિફર વિંગેટ

(6) કૃતિકા કામરા

(7) પૂજા બોસ

(8) સોનારીકા ભદૌરિયા

(9) શમા સિકંદર

(10) રુબીના દિલૈક

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!