લગભગ ૩૦૦૦ થી વધારે બેસહારા દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે મહેશભાઈ સવાણી – ક્લિક કરી જુવો ફોટા

ભારતમાં ઘણા એવા લોકો રહે છે જે છોકરી પેદા થાય તો ખુશ નથી હોતા, ખરેખર હવે જમાનો બદલી રહ્યો છે પણ બદલવા વાળા ખુબ ઓછા છે. એવું એટલે થાય છે કે છોકરીના લગ્ન વખતે આપવાના દહેજની રકમ ખુબ જ વધુ હોઈ છે જે અમુક બાપ હસીને તો અમુક ઉદાસ થઇ ને પણ ભરે છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે બધી છોકરીયું તેમની કિસ્મત ઉપરથી લખાવીને આવે છે તેથી તેના જન્મ પર અફસોસ કરવો ન જોઈએ કેમ કે તેમને તેમના હિસ્સાનું મળી જ જાય છે, અને અમુક લોકો તેમની મદદ કરે છે સુરતના બિજનેસમેન લગભગ 3000 બેસહારા દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે.

લગભગ 3000 બેસહારા દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે આ હીરાના વેપારી

23 ડિસેમ્બરે 261 દીકરીઓના લગ્ન કરાવનાર હીરાના વેપારી મહેશભાઈ સવાણી છે. તે લગ્નોમાં 6મુશ્લીમ અને ત્રણ ઈસાઈ ધર્મની દીકરીઓ પણ સામેલ હતી. વિવાહ સમારોહ પીપી સવાણી વિદ્યા સ્કુલની સામે રઘુવીર વાડીમાં થયા હતા. મહેશભાઈ આવા કામ છેલ્લા 9 વર્ષોથી કરી રહ્યા છે જે સમય દરમ્યાન તેમને 2866 બેસહારા દીકરીઓનું કન્યાદાન કરી ચુક્યા છે હવે 231 લગ્ન પછી આ વર્ષે લગ્નની સંખ્યા 3124 થઇ ગઈ છે. જેમને તેમના કમાયેલ પૈસા આમા જ લગાવી છે અને પુણ્ય કમાયા છે આ લગ્ન મળીને મહેશભાઈએ અત્યાર સુધી 10 સમૂહલગ્નો કરાવ્યા છે. મહેશભાઈએ જણાવ્યું કે, “લગ્ન કરાવ્યા પછી પણ મારી જવાબદારી બને છે કે આ દીકરીયુંનું ભવિષ્ય સારું રહે તેમની બધી જરૂરિયાતો, તેના છોકરાનો જન્મ, ભણતર, ઈલાજ અને જરૂરી વસ્તુ માટે મારા તરફથી આર્થિક મદદ હોય છે છોકરીની નાની બહેન હોઈ તો તેમની પણ જવાબદારી ઉઠાવું છું. મારી એવી કોશિશ રહે છે કે સરકારી યોજનાના તમામ લાભ તેમને મળતા રહે અને તેની સાથે સાથે તેમના પતિને પણ રોજગાર મળતું રહે તેવી પણ કોશિશ કરતો રહું છું”  સાથે સાથે મહેશભાઈ દેશમાં તમામ દીકરીની મદદ કરીને એક લોકોને સમજાવવા માંગે છે કે દીકરીયું કોઈના માટે બોજ ન હોવી જોઇયે.

મહેશભાઈ આ વર્ષે એક આપત ફાંદ બનવા જઈ રહ્યા છે જેમાં તમામ દમાદને ડર મહીને 500 રૂપિયા મહીને જમા કરવાના હોઈ છે. ત્રણ હજાર થી વધુ દામાદ છે 15 લાખ રૂપિયાથી વધુ જમા થઇ જાય તો તેમનું ભવિષ્ય સિક્યોર થાય જાય. તે પૈસાથી તેમના પરિવારને તમામ પ્રકારની આર્થિક મદદ મળી શકશે અને જરૂરી સમયમાં આસાની થી પૈસા પણ મળી રહેશે. આ પૈસાનો હિશાબ-કિતાબ બધા મળીને કરશે અને આ વર્ષે જે સમૂહ લગ્ન કરવામાં આવ્યા તેમનું નામ “લાડલી” રાખવામાં આવ્યું. આ નામને કચરા પેટીમાંથી મળેલ એક વર્ષ પહેલા નવજાત બાળકીના નામ પર સમર્પિત કરવામાં આવ્યું. આ જ બાળકીથી પ્રેરિત થઈને મહેશભાઈએ દીકરીઓને એડોપ્ટ કરવાનું લાઇસન્સ પણ બનાવડાવ્યું છે. હવે તે કોઈ પણ બાળકીને ગોળ લઈને તેમનું ભવિષ્ય બનાવી શકે છે.

 

Leave a Reply

error: Content is protected !!