આરાધ્યા બચ્ચન માટે જ્યોતિષીએ કરી આવી ભવિષ્ય વાણી કે જેનાથી આખો બચ્ચન પરિવાર ચિંતાતુર થયો

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે બોલીવૂડના મહાનાયક એટલે અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007 માં એપ્રિલ મહિનામાં વિશ્વ સુંદરી એશ્વર્યા સાથે થયા હતા. લગ્નને લગભગ ચાર વર્ષ પછી અભિષેક અને એશ્વર્યાને એક છોકરી થઇ જેને બચ્ચન પરિવાર ખુબ પ્રેમ કરે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે આરાધ્યા 6 વર્ષ ની થઇ ગઈ છે. પરંતુ આરાધ્ય ના જન્મના 6 વર્ષ પછી એવી ભવિષ્યવાણી થઇ છે જેને સાંભળીને આખો બચ્ચન પરિવાર હેરાન છે. ખરેખર, જો તમે થોડું ઘણું પણ જાણતા હોઈ તો તમને ખબર જ હશે કે ૧૬  તારીખે જન્મ લેવાના કરને આરાધ્યનું મૂલ અંક 7 છે.

મૂલ અંકથી આરાધ્યાને લઈને થઇ ભવિષ્યવાણી

તમને જણાવી દઈએ કે જ્યોતિષ અનુશાર કોઈ પણ વ્યક્તિનું મૂલ અંક એટલે કે મુલાંક ની ગણના 7તેમના જન્મ તારીખ અનુશાર થાય છે. માની લો કે કોઈ પણ વ્યક્તિનો જન્મ કોઈ પણ મહિનાની 7, 16 અને 25 તારીખે થાય તો જ્યોતિષ મુજબ આ બધાનું મુલાંક 7 થશે. અને આરાધ્યનું પણ મુલાંક 7 થાય છે તે માટે પ્રતિનિધિત્વ કેતુને જોઇને જ્યોતિષે તેમને લઈને ચોકાવનારી ભવિષ્યવાણી કરી છે. તમને જાણીને વિશ્વાસ નહિ આવે કે આરાધ્યના જન્મના 6 વર્ષ પછી જ્યોતિષે આરાધ્યા માટે હેરાની ભરેલી ભવિષ્યવાણી કરી છે.

આરાધ્યાને લઈને શું છે જ્યોતિષની ભવિષ્યવાણી??

ખરેખર, પશ્વિમી જ્યોતિષ અનુશાર નેપ્ચ્યુન એક કારક અંક છે. જ્યોતિષ તેને કારક અંક મને છે જ્યોતિષો મુજબ નેપ્ચ્યુનનો સ્વભાવ વરુણ પ્રમાણે હોઈ છે હવે તમને સરળ ભાષામાં સમજાવીએ તો આરાધ્યા જેમનો મુલાંક 7 છે તેમનો સ્વભાવ શાંત અને સરળ છે. જ્યોતિષે ખુલાસો કર્યો હતો કે આરાધ્યા બધી જ સ્થિતિઓ સમજી શકે છે એટલે કે તે ગમે તે હાલતથી નીકળવા માટે સક્ષમ છે.

જ્યોતિષ પ્રમાણે શું કહે છે 7 અંકનો મુલાંક??

જ્યોતિષ પ્રમાણે જે લોકોનો મુલાંક 7 હોઈ છે તેની રાશિમાં કેતુ ગ્રહનો વાસ છે. તેથી તે ગમે તે કામ કરવા માટે વધુમાં વધુ મહેનત કરે છે જ્યોતિષ શાસ્ત્રમાં આવા લોકોને એક સફળ રાજનીતિજ્ઞ અને કુટનીતિક બનવાની ક્ષમતા હોય છે. આ મુલાંકના લોકો માહોલ મુજબ બદલવામાં પણ સક્ષમ હોય છે અને તેમાં સફળ વ્યવસાયિક બનવાના ગુણ હોય છે. આ ભવિષ્યવાણી આરાધ્યાના છઠ્ઠા જન્મદિવસ પર કરવામાં આવી. આરાધ્યા વિષે આવી વાતો જાણીને બચ્ચન પરિવાર ખુશ હોવાના સાથે હેરાન પણ છે.

Leave a Reply

error: Content is protected !!