99% લોકોને આર્મીનું આખુ નામ જ ખબર નથી ! શું તમને ખબર છે?

ભારતીય સેના આજે દુનીયાની અગ્રણી સેનાઓમાંની એક છે. ભારતીય સેના જોશ, હોશ અને તાકાત ત્રણેયથી પરિપૂર્ણ છે. ભારતીય સેના દિવસ રાત સરહદ પર તૈનાત રહી દેશના લોકોની રક્ષા કરે છે. એટલા માટે જ જયારે પણ ભારતીય સેનાની વાત આવે ત્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલાઇ જાય છે. આમ તો દેશભક્તિ અનેક રીતે થઇ શકે છે પરંતુ જ્યારે આર્મીની વાત નીકળે ત્યારે લોકોમાં એક અલગ જ હકારાત્મક ઊર્જાનો અહેસાસ થતો જોવા મળે છે. તો ચલો જોઇએ આપણી આર્મીની આવી જ કંઇક રસપ્રદ વાતો…

ભારતીય સેના વિશ્વની બીજા નંબર સૌથી મોટી સેના છે.

વિશ્વના તમામ દેશોમાં પોત પોતાનું સૈન્ય હોય છે જે સમય આવ્યે પોતાનો જીવ આપવા પણ હંમેશા તત્પર હોય છે. જેમ તમામ દેશનાલોકો પોતાના જવાનોને પ્રેમ કરે છે તેમ જ ભારતીયવાસીઓ પણ આપણી સેના પ્રત્યે અનહદ લાગણીઓ ધરાવે છે. વિશ્વના તમામ સૈન્યની પોત પોતાની તાકાત હોય છે તેમાં ભારતીય સેનાનો ક્રમ બીજા નંબર પર આવે છે. જ્યારે પહેલા ક્રમ પર ચીન છે. આજે આ લેખમાં આપણે આર્મીના પૂરુ નામ અને તેનો અર્થ જાણીશું.

કેવી રીતે આવ્યો આર્મી શબ્દ ?

લેટીન ભાષાના ‘અર્માટા’ શબ્દ પરથી આર્મી શબ્દ આવ્યો છે. જેનો અર્થ ‘આર્મ્ડ ફોર્સ’ થાય છે. આર્મી એક સંગઠીત ફોર્સ છે જે જમીન પર રહીને દેશના લોકોની સુરક્ષા કરે છે. આ શાખામાં અનેક પેટા શાખાઓ સમાયેલ છે. આર્મીમાં હાલમાં વાયુ સેનાનો પણ સમાવેશ થાય છે. આર્મી સેના દુશ્મનો સાથે લડવા માટે હંમેશા તૈયાર રહે છે અને દેશની સુરક્ષા માટે જીવ આપતા પણ હીચકીચાટ અનુભવતા નથી.

શું છે આર્મીનું આખુ નામ ?

આર્મીનું નામ લેવાથી દરેક ભારતીય ગર્વની લાગણી મહેસૂસ કરે છે. પરંતુ તેનું આખુ નામ બહુ જૂજ લોકો જાણે છે. આર્મીનું આખુ નામ ‘Alret regular mobility young’ છે. આ ઉપરાંત હાલમાં ભારતીય સૈનામાં 1,129,000 સૈનિકો સામેલ છે અને રિઝર્વ સેનામાં 9,60,000ની સૈનિકો શામેલ છે.

IAS પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઇ ચૂક્યો છે.

જે લોકો IAS પરીક્ષાની તૈયારી કરે છે તેમને તો તેના પૂરુ નામ અને અર્થની ખબર હોવી જ જોઇએ. જી, હા ! IAS ની પરીક્ષામાં ઘણી વખત તેનું પૂરુ નામ પૂછવામાં આવ્યું છે અને અનેક લોકો આ પ્રશ્નને કારણે મહત્વનો ગુણ ચુકી ગયા છે.

Leave a Reply

error: Content is protected !!