આ બોલીવુડની માં-દીકરીની જોડી જોઇને બે બહેનો ઉભી હોય એવું લાગશે

બોલીવૂડ માં 90ના દસકની એવી ઘણી બધી જાણીતી અભિનેત્રીઓ છે જેમને તેમની સુંદરતાને લીધે હજારો લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે પરંતુ હવે આ 90ના દસકની ઘણી અભિનેત્રીઓએ લગ્ન કરી લીધા છે અને તેમની દીકરીઓ પણ મોટી થઇ ગઈ છે અને અમુક અભિનેત્રીની છોકરીયું બોલીવૂડમાં પગ મુકવા તૈયાર છે. અને તેના સિવાય અમુક બોલીવૂડમાં એન્ટ્રી કરી લીધી છે પરંતુ આ અભિનેત્રીઓને આવડી મોટી છોકરી હોવા છતાં કોઈ પણ રીતે તે તેમની માં નથી લગતી પણ તેમની મોટી બહેન લાગે છે જે વ્યક્તિ તેમને જોવે તે વિચારમાં પડી જાય છે. ગમે તેમ હોઈ પરંતુ આ અભિનેત્રીઓ હજી જવાન જ દેખાય છે અને માં-દીકરી નો ફર્ક જોવો ઘણો મુશ્કેલ છે, આજે અમે તમને આ આર્ટીકલ દ્રારા એવી અભિનેત્રીઓ વિષે જણાવા જઈ રહ્યા છીએ છે માં ઓછી અને બહેન વધુ લગતી હોઈ.

ભાગ્યશ્રી

ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે ફિલ્મ “મેને પ્યાર કિયા”માં કામ કર્યું છે આ ફિલ્મથી તેમને લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે આ અભિનેત્રીને ખુબસુંદર અને શ્રેષ્ઠ માંથી એક અભીનેત્રી માનવામાં આવે છે વર્તમાન સમયમાં ભાગ્યશ્રીની ઉંમર 49 વર્ષ થઇ ગઈ છે. પરંતુ આ ઉંમરે પણ તેમની ખુબસુરતી માં કઈ ઘટતું નથી તેમની ખુબસુરતી હજી પણ પહેલાની જેમ જ બરકરાર છે તે હજી પણ મોટામાં મોટી મોડલ અને જવાન અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે. તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીની એક 21 વર્ષની છોકરી છે તેમનું નામ અવંતિકા છે. પરંતુ તમે આ બંનેને સાથે જોશો તો તમને પણ વિશ્વાસ નથી આવે તમને પણ એમજ લાગશે કે તે બન્ને બહેન છે. તમારા મનમાં એવું તો નહિ જ થાય કે તેમને આવડી મોટી છોકરી પણ છે.

કાજોલ

બોલીવૂડમાં પહેલા નંબરની અભિનેત્રીઓ માંથી એક નામ કાજોલનું પણ છે તે 90માં દસકની મશહુર અભિનેત્રી માનવામાં આવે છે. અભિનેતા અજય દેવગનની પત્ની કાજોલની છોકરીનું નામ ન્યાસા દેવગણ છે અને તે પણ તેની માં ની જેમ સ્ટાઇલીશ અને ખુબસુંદર દેખાય છે. અને ઘણી વખત તે ખરાબ લુક્સના કારણે તે ઘણી વખત ટ્રોલ પણ થઇ ચુકી છે પરંતુ હજી ઘણા લોકો એવા પણ છે જેની ફેવરીટ પણ બની છે અભિનેત્રી કાજોલને જોઇને કોઈ  નો કહે કે તે બે મોટા મોટા છોકરાની માં બની ગઈ છે અને ખાસ ન્યાસાને લઈને લોકો વધુ ભાગે એવું જ વિચારે છે કે તે કાજોલની નાની બહેન છે.

રવિના ટંડન

અભિનેત્રી રવિના ટંડન નું નામ બોલીવૂડમાં સૌથી ખુબસુંદર અને પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે તેમને બોલીવૂડમાં એક થી વધુ એક સુપર હિત ફિલ્મોમાં કામ કર્યું છે રવિના 90ના દસકની ખુબજ જાણીતી અભિનેત્રી છે, રવિના ટંડન ની એક છોકરી છે જે બિલકુલ રવિનાની જેમજ નજર આવે છે તમે એવું પણ કહી શકો કે તેની છોકરી તેના કરતા પણ વધુ ખુબસુંદર છે તેની ઉંમર માત્ર 12 વર્ષ છે તેનું નામ રક્ષા છે અને તે તેનનું ભણતર પૂરું કરવામાં લાગી છે. રવિના ટંડન બે છોકરાની  છે છતાં ખુબસુંદર છે જયારે લોકો તેમને તેમની છોકરી સાથે જોવે ત્યારે તેમને તેની મોટી બહેન જ માને છે.

Leave a Reply

error: Content is protected !!