હવામાન વિભાગની આગાહીઃ ગુજરાતનો દરિયો બનશે તોફાની, જાહેર થઈ આ ચેતવણી

મિત્રો તમે જાણો છો ગુજરાતમાં હવે ઠંડા પવન સાથે ઠંડીનું જોર ખુબ જ વધુ છે. જાણવા મળે છે કે આ  24કલાકના સમયે દક્ષીણ ગુજરાતનો દરિયો તોફાની થવાની સંભાવના છે. મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી રહી છે કે આવનારા 24કલાકમાં સમુદ્રમાં નોર્થ ઇસ્ટના વધુ પવનને લઈને દરિયો ગાંડો બનશે અને ખુબ જ પવન ફેંકવાની સંભાવના છે.

દરિયામાં લો પ્રેસરની પરીસ્થીનું નિર્માણ થતા 50 KMની ઝડપથી પવન ફૂંકાવાની  સંભાવના છે. હવામાન વિભાગ દ્રારા દક્ષીણ ગુજરાતમાં માછીમારોને દરિયામાં ન જવા માટે અને દરીયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે અને જાહેરમાં કહેવામાં આવ્યું છે.

Image result for dakshin gujarat dariya kinaro

જાણવા મળ્યું છે કે હવામાન વિભાગ દ્રારા જણાવવામાં આવ્યું છે કે દક્ષીણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. સાથે સાથે એવું જાણવા મળ્યું છે કે દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે 50 KMની ઝડપે ભારે પવન ફૂકાવવાની સંભાવના પણ આપવામાં આવી છે.

તેનું કહેવું છે કે આગામી 24કલાકમાં દરિયા કિનારે ભારે પવન સાથે વાવાજોડાની સંભાવના છે તેથી ત્યાં જવાની ત્યાં વસતા લોકોને ના પાડવામાં આવી છે તેમજ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કે આગામી 24કલાક સુધી તે દરિયો ન ખેડે.

Image result for dakshin gujarat dariya kinaro

વધુ જાણવા મળ્યું છે કે આ સમયે દરિયામાં મોજા ઉછળવાની પણ સંભાવના આપવામાં આવી છે. તેથી આગામી 24 કલાક દરિયામાં ખુબ તોફાની સર્જાવાની સંભાવના છે અને ત્યાં આજુ બાજુ વસતા લોકોને દરિયાકાંઠે ન જવા માટે પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

 

Leave a Reply

error: Content is protected !!