વોટ્સએપ નું નવું ફીચર – આટલુ કરો અને તમારું વોટ્સએપ તમારા સિવાય કોઈ નહિ ખોલી શકે

વોટ્સેપમાં સુરક્ષાને લઈને હવે નવું ફીચર્સ આવ્યું છે અને તે એ છે કે હવે વોટ્સેપ હવે તમારા ફિંગરપ્રિન્ટથી ખુલશે. અને તેથી તમારું વોટ્સેપ કોઈ બીજા વ્યક્તિથી ખુલે નથી એપમાં થોડા સમયમાં જ આ નવું ફીચર્સ આવશે. અને તમારી ચેટ પણ સંપૂર્ણ પાને સુરક્ષિત રહેશે.

હવે ટુક સમયમાં વોટ્સેપમાં એક નવું સેક્શન હશે જેમાં ફિંગરપ્રિન્ટ ફીચરપ્રિન્ટ ઓથેન્ટીકેશન ફીચર એનેબલ કરવાનો ઓપ્શન મળશે.

આ નવું ફીચર IOSની જેમ જ કામ કરશે અને એપલની ઓપરેટીંગ સિસ્ટમમાં પણ આપવામાં આવશે. એનો મતલબ કે હવે વોટ્સેપ દ્રારા યુઝર્સ માટે સિક્યોરીટી વધારવામાં આવી છે અને યુઝર્સ જયારે જયારે વોટ્સેપ ખોલશે ત્યારે દરેક વખતે તેમનો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે.

જયારે કંપનીએ જણાવ્યું કે વોટ્સેપ તમારી ફિંગરપ્રિન્ટ ઓળખી ન શકે તો તમારા ફોનના ક્રેડેન્શીયલનો ઉપયોગ કરીને પણ એપ ખોલી શકાશે. અત્યારે હાલમાં વોટ્સેપનું આ નવું ફીચર ડેવલપમેન્ટના આલ્ફા સ્ટેજમાં છે.

એન્ડ્રોઈડના માર્શમેલો અને તેનાથી ઉપરના દરેક વોટ્સેપ યુઝર્સને મળશે.  એન્ડ્રોઈડ 2.19.3  અપડેટ બાદ હવે વોટ્સેપ બીટા વધુ સારા ઓડીઓ સ્પીકર સાથે આવશે. જેમાં તમે ઓડીઓ ફાઈલને મોકલતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકશે.

 

Leave a Reply

error: Content is protected !!