મોદીની સેનાના જવાનો માટે સૌથી મોટી ગિફ્ટ – આટલા વર્ષોમાં કોઈ સરકાર આ માંગ પુરી નહોતી કરી શકી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા ગેટ પાસે નેશનલ વોર મેમોરીઅલનું ઉદ્ઘાટન કરશે. પહેલી વાર 1960માં સશસ્ત્ર વળાવે નેશનલ વોર મેમોરીઅલ બનાવાની શરૂઆત કરી હતી, પરંતુ સરકાર આવી અને ગઈ … Read More