આ હીરોઈન જીમનાં કપડામાં લાગે છે એકદમ હોટ, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા

બોલિવૂડની અભિનેત્રી સૌંદર્યા શર્મા હંમેશા પોતાના હોટ અને આકર્ષક ફોટોને લીધે ચર્ચામાં રહે છે. તેણીએ અત્યાર સુધી ફક્ત એક જ ફિલ્મ કરી છે. વર્ષ 2017માં આવેલ ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’માં તે હિમાંશુ કોહલી અને અનુપમ ખેર સાથે જોવા મળી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. હાલમાં જ સૌંદર્યા શર્માએ મુંબઈમાં તેણીનાં જિમમાંથી બહાર નીકળતી વખતના હોટ ફોટો શેર કર્યા હતા.

હાલમાં સૌંદર્યા શર્માની ઉંમર 24 વર્ષ છે. આ ફોટોમાં એની કામણગારી અદાઓ જોઈ શકાય છે:

સૌંદર્યા શર્માની પહેલી ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’ ફ્લોપ રહી હતી, પરંતુ આ ફિલ્મમાં સૌંદર્યા શર્માની એક્ટિંગને બધાએ વખાણી હતી.

સૌંદર્યા પોતાની ફિટનેસ પર પણ ઘણું જ ધ્યાન રાખે છે:

પોતાના વાળને ફેલાવતી નજર આવી સૌંદર્યા શર્મા:

જિમ આઉટફીટમાં હોટ ફોટો:

સૌંદર્યા શર્મા ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’ નાં પ્રમોશન માટે રાંચી પહોંચી હતી, એ દરમિયાન સૌંદર્યાએ ધોની સાથે મુલાકાત કરી હતી.

સૌંદર્યા શર્માને વર્ષ 2017માં ઝી સિને એવૉર્ડ અને સ્ટાર સ્ક્રીન એવૉર્ડમાં બેસ્ટ ડેબ્યૂ માટે નોમિનેટેડ કરવામાં આવી હતી.

હાલમાં સૌંદર્યા શર્મા ફિલ્મમાં કામ મેળવવા માટે મહેનત કરી રહી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!