અમિતાભ બચ્ચન ને જોતા ની સાથે જ, રેખાએ કરી આ હરકત – આ વિડીયો થયો વાયરલ

મિત્રો તમે જાણો છો બોલીવુડમાં ઘણી સુંદર એક્ટ્રેસ આવી અને ગઈ પરંતુ રેખાની ખુબસુરતીનો મુકાબલો કોઈ કરી નથી શક્યું. 64 વર્ષે પણ રેખા કોઈ પણ સુંદર એક્ટ્રેસને પાછળ પાડી શકે છે. જેમ જેમ રેખાની ઉંમર વધે છે તેમ તેમ તેની ઉંમરમાં પણ વધારો થાય છે. રેખા એકમાત્ર એવી એક્ટ્રેસ છે જે સમયની સાથે સાથે વધુ સુંદર થતી જાય છે.

રેખા પર ફિલ્મનું ‘ઇન આંખોકી મસ્તી કે મસ્તાને હજારો હૈ’ આ સોંગ ફીટ થાય છે. તેની સુંદરતાના દીવાના માત્ર મોટી ઉંમરના જ નહિ પણ યંગસ્ટર્સ પણ છે. એક સમય હતો જયારે રેખાનું નામ અમિતાભ બચ્ચન સાથે ખુબ જોડાતું હતું. રેખા ફિલ્મો કરતા પોતાના અંગત જીવનથી વધુ ચર્ચામાં આવી છે, ક્યારેક તે અમિતાભ બચ્ચન સાથે અફેરની ચર્ચામાં રહી છે તો ક્યારેક વિનોદ મેહરા સાથે ચર્ચામાં આવી છે.

વાયરલ થયો રેખાનો વિડીઓ

હાલમાં જ રેખા એક વાયરલ વિડીઓથી ચર્ચામાં આવી છે. જાણવા મળ્યું છે કે, હાલમાં જ રેખા પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના સ્ટુડીઓ માં ગઈ હતી અને આ વિડીઓ પણ ત્યાનો જ છે. એ પહેલા પણ રેખાએ ડબ્બુ રતનાનીના કેલેન્ડર લોંચ સમયે મીડિયાને ઘણા પોઝ આપ્યા એ છે. વાઈરલ થયેલ વિડીઓ ત્યાનો જ છે. દરેક વખતની જેમ લુકમાં જોરદાર લગતી હતી.

ઇવેન્ટ દરમિયાન કેમેરાની સામે જયારે તેની નજર અમિતાભ બચ્ચનની તસ્વીર સામે પડી ત્યારે તેનું જે રિએકશન હતું તે કેમેરામાં કેદ થઇ ગયું. જે જોવા જેવું રિએકશન હતું, તમને જણાવી દઈએ કે એક સમય હતો જયારે રેખા અને અમિતાભનું અફેર મીડિયાની હેડલાઈન હતું.

વીડીઓમાં તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફર રેખાને પોઝ આપવાનું કહે છે અને તે કુલ અંદાજમાં ફોટો પડાવે છે. એવા માં જ એક ફોટોગ્રાફર તેને પોઝ આપવાનું કહે છે અને જયારે તે પાછળ જોવે છે તો ત્યાં અમિતાભ બચ્ચનનો ફોટો છે અમિતાભ બચ્ચનની તસ્વીર પર નજર પડતા જ આશ્ચર્યચકિત થઈને સાઈડમાં થઇ જાય છે. આ વિડીઓ સોશિયલ મીડિયા પર આજકાલ ખુબ વાઈરલ થયો છે.

લોકોએ રેખાની આ હરકત ખુબ પસંદ કરી છે. રેખાની આ ક્યુટ હરકતનો આ વિડીઓ તમે જોયો છે? જો ના જોયો હોય તો અમે આજે તમારા માટે તે વિડીઓ લઈને આવ્યા છીએ. તો વાર કઈ વાતની તમે પણ જોઈ લો અમિતાભને જોઇને રેખાએ કેવું રિએકશન કરેલું.

જોવો વિડીઓ


મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત”ના આવા જ રસપ્રદ આર્ટીકલ વાંચવા ફેસબુકમાં ફોલ્લોવ કરો ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેજ…

Leave a Reply

error: Content is protected !!