CRPF જવાનની પત્નીને ત્યાં લક્ષ્મીજી ના વધામણા – ડીસ્ચાર્જ વખતે બીલ ભરવા ગયા ત્યારે હોસ્પીટલે આવું કર્યું

પુલવામાં માં CRPF ના જે કાફલા પર આંતકવાદીઓ એ હમલો કર્યો હતો તેમાંના જ એક જવાન કૃષ્ણ ચંદ્ર સેન પિતા બની ગયા છે. કૃષ્ણચંદની પત્નીએ સુહેશ્વરી સેને અમ્બીકાપુર ની હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો છે.

Image result for suheshwari sen

હોસ્પિટલમાં જેવી ખબર પડી કે સુહેશ્વરી  CRPF જવાનની પત્ની છે તેઓએ માનવતા દેખાડીને તેનું પૂરું બીલ માફ કરી દીધું. સરગુજા જીલ્લાના નાના એવા ગામ ખાલામાં રહેનાર કૃષ્ણચંદ સિંહ CRPF ના 182માં બટાલિયન માં પદ ધરાવે છે અને હાલમાં શ્રીનગરમાં તેનું કર્તવ્ય નિભાવે છે.

Image result for pulwama attack

કૃષ્ણચંદ સિંહની પત્ની સુહેશ્વરી સિંહે જણાવ્યું કે, તેના પતિ પણ એ જ ટીમમાં હતા જેના પર આંતકી હમલો થયો હતો. સુહેશ્વરીએ તેના પતિ સાથે વાત મારીને તેને પિતા બનવાના સમાચાર આપ્યા. કૃષ્ણચંદ્ર સિંહ પહેલા દેશના બેટા હોવાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.

Image result for pulwama attack

બહાદુર પત્ની પોતાને સિક્કાની બે બાજુ જેમ જોવે છે, પતિની દેશ અને પરિવાર બન્ને જવાબદારીઓ નિભાવી રહી છે. સુહેશ્વરી ખુબ ગર્વથી કહે છે કે તે ડ્યુટી કરી રહ્યા છે. ઈટીવી ભારત સંવાદદાતાએ સુહેશ્વરી સાથે અગત્યની વાત કરી છે.

Image result for pulwama attack

એ સમયે સુહેશ્વરીએ કહ્યું કે ‘ બેટીને જન્મ દેતી વખતે હું વિચારતી હતી કે જો એને કાઈ થઇ જશે તો અમારું શું થશે. પણ ખુશીની વાત છે કે કૃષ્ણચંદ સુરક્ષિત છે. પણ એનાથી વધુ દુખ એ વાતનું છે કે પતિના સાથીદારો શહીદ થઇ ગયા.

 

આ સાથે એક મોટું સિક્રેટ પણ બહાર આવેલ છે કે  આતંકવાદીઓ ને આવી રીતે ખબર પડી કે આ બસમાં CRPF ના સૌથી વધુ જુવાન બેઠા છે

 
પુલવામાં હમલામાં આંતકી દ્રારા વિસ્ફોટથી ભરેલ આત્મઘાતી કાર નો ઉપયોગ કર્યો છે. તેના વિષે જાણકારોને બે મહત્વની વિગતો મળી છે. કાર વિષે જયારે વધુ માહિતી માટે મારુતિ સાથે સંપર્ક કર્યો તો ત્યાંથી જાણવા મળ્યું કે આ આત્મઘાતી ગાડી મારુતિ ઇકો હતી.

Image result for crpf pulwama attack

આ ગાડી વર્ષ 2010-11માં બનાવવામાં આવી હતી અને બીજી વાર કલર પણ કરાવવામાં આવ્યો હતો. અને ત્યાં સીઆરપીએફ ની પહેલી જ ઓફિસિયલ રીપોર્ટમાં ખુલાસો થયો કે હમલો થયા પહેલા આંતકીઓએ એ જાણ્યું હતું કે કઈ બસમાં વધારે જવાન બેઠા છે. તો ચાલો જાણીએ શું કહે છે સીઆરપીએફ ની રીપોર્ટ : CRPF ની ઓફિસિયલ રીપોર્ટમાં ખુલાશા થયા છે.

Related image

 

તેમાં જણાવ્યું છે કે હમલા પહેલા કાફલા ની શરૂઆતમાં બે બસો ખરાબ થઇ ગઈ હતી. તેના પછી કદાચ 14 બસોને રોકવામાં આવી હતી. તેથી આંતકીઓને હમલા માટે ટાર્ગેટ ઓળખવો ખુબ આસાન થઇ ગયો હતો. આંતકીઓએ એ પણ જોઈ લીધું હતું કે કઈ બસમાં વધુ જવાનો બેઠા છે અને કોને ટાર્ગેટ કરવાથી સુરક્ષાદળોને વધુમાં વધુ નુકશાન પહોચાડી શકાય.

Image result for crpf pulwama attack

આંતકીઓની કાર વિષે મળી માહિતી : એજેસીઓ ને અત્યાર સુધી બે જ મહત્વની માહિતી મળી છે. પરંતુ આ બન્ને માહિતીથી અત્યારે કોઈપણ પરિણામ પર પહોચવું સહેલું નથી. તપાસો એજેસીઓએ બે વખત ઘટના સ્થળ પર તપાસ કરી છે અને ઘણા નમુના એકઠા કર્યા છે. તપાસ ટીમે માત્ર ઘટના સ્થળ જ નહિ પણ આસપાસની જગ્યાઓ એ જઈને પણ તપાસો કરી છે.

Related image

જાણકારી મુજબ, ધમાકો એટલો તેજ હતો કે કારના અમુક ભાગ 150થી 200 મીટર ઉડી ગયા હતા અને આસપાસના રહેઠાણ વિસ્તારો સુધી પહોંચી ગયા હતા. અધિકારીઓ ગાડીના અમુક પાર્ટ્સ પણ મેળવી લીધા છે. તાપસીઓને એક જેરીકેન અને ધાતુ ના ટુકડા મળ્યા હતા. શંકા છે કે 20-25 લીટર ની ક્ષમતા વાળા જેરીકેન ને 30 કિલો આરડીએક્શ રાખવા માટે ઉપયોગ કર્યો હતો. જેથી ગાડીમાં રાખેલ આઈઈડી બનાવામાં આવ્યું. અને જાણવા મળ્યું છે કે ગાડીનો કલર લાલ હતો.

Image result for crpf pulwama attack car

ગાડીના જેટલા સ્પેરપાર્ટસ મળ્યા છે તેની સરખી રીતે તપાસ કરવામાં આવશે તેથી ગાડી બનવાની અને વેંચવાની તારીખની ખબર પડી શકે. કાશ્મીરમાં ચોરી થયેલ ગાડીઓની એફઆરઆઈનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું પરંતુ કાઈ સબુત મળ્યા નથી. તપાસ કર્તાઓનું કહેવું છે કે કા તો ગાડી બીજા રાજ્યમાંથી ચોરી કરવામાં આવી છે અને કા તો ગાડી ચોરી થયેલ છે જ નહિ. આ ગાડી ચલાવનારની ઓળખાણ આદીલ અહમદ ડર ના નામથી થઇ છે. તેના પરિવારના લોકોના ડીએનએ ટેસ્ટ પણ જલ્દી લેવામાં આવશે. અને તેને ઘટનાસ્થળે મળેલ નમૂનાઓ સાથે પણ મેળવવામાં આવશે.

 

Leave a Reply

error: Content is protected !!