ફક્ત 3 ફૂટ 4 ઈંચની ખૂબસૂરત મોડેલ, એની કાતિલ અદાઓ જોઈને તમે પણ દિવાના થઈ જશો

ફક્ત 3 ફૂટ 4 ઈંચની ખૂબસૂરત મોડેલ, એની કાતિલ અદાઓ જોઈને તમે પણ દિવાના થઈ જશો.

કહેવાય છે ને કે, અસલી સુંદરતા બહાર નહીં પણ અંદર હોય છે. જો અમે તમને પૂછ્યે કે, તમારી દ્રષ્ટિએ મોડેલ કેવી હોય? તો કદાચ તમારો જવાબ હશે કે મોડેલ એક ખુબસુરત છોકરી હોય છે. જેનું ઊંચું કદ, ફીટ બોડી અને એવી સુંદરતા કે લોકો જોતા જ રહે. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ એ જાણીને તમારો વિચાર બદલાય જશે. અમે વાત કરી રહ્યા છીએ એક એવી મોડેલની કે જેણે મોડેલની વ્યાખ્યા જ બદલી નાખી છે.

– કાતિલ અને લાજવાબ અદા:

– ટૂંકી છે પણ રુડી છે :

3 ફૂટ 4 ઈંચની મોડલે ધૂમ મચાવી :
આ મોડેલનું નામ ડ્રૂ પ્રેસ્તા રેનો છે. જેની લંબાઈ ફક્ત 3 ફૂટ 4 ઇંચ છે. પણ આજે તેણી મોડેલિંગ દુનિયાનું જાણીતું નામ છે અને લોકો તેણીને ખૂબ પસંદ કરે છે.

હાઈટ ઓછી હોવા છતાં બચપણથી જ ડ્રૂ પ્રેસ્તાનું સપનું મોડલિંગમાં કરિયર બનાવવાનું હતું અને આજે તેણી સિઝલિંગ મોડેલ બની ચૂકી છે. આજે તેણીને કરોડો લોકો ફોલો કરે છે.

ઠીંગણી અને કામણગારી એવી ડ્રૂ પ્રેસ્તા આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ઊંચાઈ 3 ફૂટ 4 ઈંચ હોવા છતાં મોડલિંગ જગતમાં આજે તેણીએ એક અલગ ઓળખ બનાવી છે.

બ્યુટીફૂલ અને સિઝલિંગ :

– એકદમ નખરાળી :

– નાનકડો બોમ્બ :

આ ઢીંચકી મોડેલનાં કરોડો ફેન્સ છે :

તમને જણાવી દઈએ કે, ડ્રૂ પ્રેસ્તાનાં ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. ડ્રૂ પ્રેસ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેણી ‘g0ldenbebe’ નાં નામથી મશહૂર છે.

ડ્રૂ પ્રેસ્તાની હાલની ઉંમર ફક્ત 21 વર્ષ છે. જો તમે તેણીના ફોટો જોશો તો તમે પણ એના દિવાના બની જશો. મહત્વનું છે કે, ઇન્સ્ટાગ્રામ પર ડ્રૂ પ્રેસ્તાનાં 17 લાખ ફોલોઅર્સ છે. જો કે, આ સફળતા મેળવવા માટે ડ્રૂ પ્રેસ્તાએ ઘણી મહેનત કરી છે.

ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે:

ડ્રૂ પ્રેસ્તા માટે અહીંયા સુધી પહોંચવું સરળ નહોતું. તેણીએ આ મુકામ હાસિલ કરવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠી છે. તમને જણાવી દઈએ કે, નાનપણથી મોડેલ બનવાનું સપનું જોનાર ડ્રૂ પ્રેસ્તાએ આ માટે પોતાનું ઘર પણ છોડવું પડ્યું હતું.

ડ્રૂ પ્રેસ્તા નેવાદાનાં રીનો શહેરની રહેવાસી છે અને તેણીએ નાનપણમાં પોતાનું સપનું પૂરું કરવા માટે ઘર છોડી દીધું હતું. એક ઇન્ટરવ્યૂમાં ડ્રૂ પ્રેસ્તાએ જણાવ્યું હતું કે, નાનપણમાં કેવી રીતે લોકો એને વિચિત્ર નજરથી જોતા હતા. સ્કૂલ સમયમાં વિદ્યાર્થીઓ એની ઊંચાઈનો મજાક ઉડાવતા હતાં. આટલી મુસીબત છતાં તેણીએ હાર ન માની અને આજે તેણીએ પોતાનું સપનું પૂરું કરી લીધું છે. તેણી નાનપણમાં જ ઘર છોડીને લોસ એન્જલસ આવી પહોંચી હતી.

કહેવાય છે ને મિત્રો કે, अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने में लग जाती हैं.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!