પોસ્ટઓફિસના લાખો ગ્રાહકો પર સંકટ, તપાસ કરજો તમારા પૈસા તો નથી ડૂબ્યાને?

કોઈપણ વ્યક્તિ પોતાની મહેનતથી કમાયેલ પૈસાનું રોકાણ કરવાની વાત આવે એટલે એવી જગ્યા ગોતવા લાગે જ્યાં તેના નાણા પર વધુમાં વધુ વળતર મળે અને તે પૂરી રીતે સુરક્ષિત રહે.આ જગ્યાને બેસ્ટ માનીએ તો મોટા ભાગના લોકો પોસ્ટ ઓફિસે પોતાના પૈસાનું રોકાણ કરતા હોય છે કારણ કે, આ વિભાગમાં રોકાણ કરવાથી ફાયદો પણ વધુ રહે છે અને નાણા સુરક્ષિત પણ રહે છે.

પોસ્ટવિભાગમાં પોલીસી ધરાવતા ધારકો માટે થોડા ખરાબ સમાચાર આવી રહ્યા છે. Infrastructure Leasing & Financial Services લિમિટેડનો વાઈરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાઈરસ ચેપી રોગની જેમ ખુબ જ ફેલાવો કરી રહ્યો છે કરી રહ્યો છે.  આ વાઈરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આવનારી લોકસભાની ચુંટણી પહેલા સરકાર માટે જોખમી બની રહ્યો છે.

સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય એ બની ચુક્યો છે કે હવે બોન્ડમાં પોસ્ટ વિભાગની પોલીસી ધરાવતા લોકોના પણ પૈસા ફસાવા લાગ્યા છે. ખરેખર વાત એમ છે કે પોસ્ટ વિભાગમાં પોલીસી ધારકો છે તેમની રકમ  Infrastructure Leasing & Financial Services બોન્ડમાં ફસાઈ ગઈ છે. તેના કારણે એક લાખ કરોડથી વધારે રકમ ફસાઈ છે. જો કે સરકારે આ બાબતની ગંભીર નોંધ લીધી જ હશે અને રસ્તો કાઢેલ જ હશે.

Image result for Infrastructure Leasing & Financial Services

 

ચિંતાની વાત તો એ છે કે PLI પોલિસી ધારકોની યાદીમાં 2016-17ના અંત સુધીમાં તો 2,13,323 નવી પોલિસી જોડાઈ જેમા વીમા રકમ 11,096.67 કરોડ રૂપિયાની માતબર રકમ હતી. નાણાંવર્ષ 2016-17માં કુલ પોલિસી સંખ્યા 46.8 લાખ થઇ અને કુલ રકમ 1,13,084.31 કરોડ રૂપિયા હતી જે ખુબ જ મોટી રકમ કહેવાય.

મિત્રો તમને જણાવી દઈએ કે આ જીવન વિમાનો કારોબાર છે જે ખરાબ રીતે બોન્ડમાં ફસાયો છે.આ નાણા ખાનગી અને PSU કંપનીઓના અપ્રત્યક્ષ રૂપે EPFO અને પેન્શન નિધિના માધ્યમથી ફસાયા છે. જેમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓની ખુબ જ વિશાળ યાદીનો જ એક ભાગ છે. અને એક બાજુ મોટા ભાગના કર્મચારિઓ પોતાની બચાવીને જમા કરેલ રકમને લઈને ખુબ જ ચિંતિત છે.

Image result for Infrastructure Leasing & Financial Services

 

કર્મચારીઓ આટલા મોટા ખરાબ રોકાણમાં ફસાયા તેનું એક કારણ IL&FS છે. જાણવા મળે છે કે મોટા ભાગના કર્મચારીઓને ભવિષ્ય નીધી અને કર્મચારી પેન્શન નિધિઓને પહેલાથી જ જણાવી દીધું હતું. કે IL&FS સમાધાન યોજનામાં સિક્યોર્ડ ક્રેડિટર્સ સામે ચુકવણી કરવી જોઈએ. કારણ કે હવે આ ચુકવણી કરવાની વાત સામે આવી છે.

સૌથી જૂની વીમા કંપની

Image result for pli

 

ભારતની સૌથી જૂની વીમા કંપની PLI છે, મિત્રો કદાચ તમને ખબર ન હોઈ પણ PLI નું અસ્તિત્વ બ્રિટીશ શાસન કાલ વખતે કરવામાં આવ્યું હતું. આમ તો તેની રચના માત્ર પોસ્ટના કર્મચાર ના કલ્યાણ માટે જ કરવામાં આવ્યું હતું. તેમની યોજનાઓ સામાન્ય રીતે સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓ માટે જ હતી. તમને જણાવી દઈએ કે પોસ્ટ અને સંચાર વિભાગની મહિલા કર્મચારીઓને કવર કરનાર આ કંપની 1994માં પહેલી કંપની હતી.

Image result for pli

જો માર્કેટમાં સૌથી ઓછા પ્રીમીયમ સાથે સૌથી વધુ રીટર્ન મેળવવું હોઈ તો ભારતીય જીવન વીમા બજારમાં માત્ર આ એક જ કંપની હતી અને તેથી જ તે ખુબ લોકપ્રિય પણ હતી. 1984માં PILની માત્ર 100 પોલીસી હતી જે 31 માર્ચ 2017 સુધીમાં 46 લખે પહોંચી છે. મિત્રો આપણે આ આંકડા  દ્રારા જ જાણી શકીએ છીએ કે ઘણા લોકો જોડાયા છે અને ઘણાબધા લોકોનું જીવન તેના પર નિર્ભર છે.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’નો આર્ટીકલ પસંદ આવે અથવા ઉપયોગી થાય તો વધુમાં વધુ શેર કરજો…

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!