ફિલ્મ જગતમાં મોટું નામ નહીં હોવા છતાં બોલ્ડ તસવીરોએ આગ લગાડી દીધી છે: જુઓ ફોટા

આજકાલ, હોટ હસીનાઓ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. હવે આ યાદીમાં લોકપ્રિય સિંગર અને અભિનેત્રી સોફી ચૌધરીનું નામ પણ સામેલ થયું છે. સોફી ચૌધરી પોતાની હોટનેસથી ચાહકોને દીવાના બનાવી રહી છે.

સોફીએ તેના સોશિયલ મીડિયા પર પોતાના હોટ અંદાજથી સનસનાટી મચાવી છે. તો આવો જોઈએ તેની કેટલીક હોટ ફોટોઝ…

સોફી ચૌધરી લાંબા સમયથી બોલિવુડમાં છે. 37 વર્ષની સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પરંતુ તેમ છતાં તે આટલી બધી પ્રસિદ્ધ નથી.

હાલમાં તેણી બોલીવુડમાં સંઘર્ષ કરી રહી છે. સોફીનો કાતિલ અવતાર તેના ચાહકોના હૃદય પર છવાઇ ગયો છે.

તાજેતરમાં, સોફીએ બોલ્ડ ફોટો શેર કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.

બોલિવુડની ફિલ્મી પાર્ટીઓમાં તેણી સતત જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે.

સોફી ચૌધરી શાદી નંબર-1, સ્પીડ, અલીબાગ અને વન્સ અપોન એ ટાઇમ ઈન મુંબઈ જેવી ફિલ્મોમાં કામ કરી કર્યું છે.

તમને જણાવી દઈએ કે સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે.

તે પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબ જ જાણીતી છે.

સોફીએ આ તમામ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, ઇન્સ્ટાગ્રામ પર તેણીનાં 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

આ પહેલા પણ સોફી ચૌધરી ટૂ-પીસ બિકિની પહેરી બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!