‘માં અમૃતમ’ અને ‘માં વાત્સલ્ય’ યોજના – તમામ અપડેટેડ માહિતી વાંચવા ક્લિક કરો

(1) આ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ :
આ યોજના રાજ્યના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ 5 વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે.

તેમજ હાલ ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. 1.20 લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવે છે.

(2) યોજના અંતર્ગત સહાય/લાભ :
આ યોજના હેઠળ હ્ર્દય, મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.2,00,000/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે.

(3) યોજનાનો લાભ કેવી રીતે મેળવશો?
આ યોજના હેઠળ હ્ર્દય, મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે.

(4) યોજનાનો લાભ કયાંથી મળશે?

આ યોજના હેઠળ નિયત ચેકલીસ્‍ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્‍થાઓ/ ખાનગી હોસ્‍પિટલોને કરારબદ્ધ કરવામાં આવેલ છે. આ કરારબદ્ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે.

(5) કાર્ડ મેળવવાની પ્રક્રિયા :

મા / મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત 227 કિઓસ્ક તેમજ સીટી કક્ષાએ સ્થાપિત 52 કિઓસ્ક પરથી મેળવી શકાય છે. લાભાર્થી કુટુંબને અંગુઠાના નિશાન લઇ તાલુકા વેરિફાયીંગ ઓથોરિટી દ્વારા ચકાસણી કરી કાર્ડ આપવામાં આવે છે.

લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું ક્યુ.આર. (ક્વિક રિસ્પોન્સ) મા / મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે.

યોજના હેઠળ લાભાર્થીઓ માટે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન સુવિધા, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી , સર્જરી બાદની સેવાઓ, દવાઓ , દાખલ ચાર્જ , દર્દીને ખોરાક , ફોલો – અપ , “ મા ” અને “ મા વાત્સલ્ય યોજના હેઠળ લાભાર્થીને તદ્દન મફત સારવાર મળે છે. યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.

તેમજ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા જવાના ભાડા પેટે રૂ.300/- ચુકવવામાં આવે છે.

મુખ્યમંત્રી ‘અમૃતમ મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ આવતા હોસ્પિટલોની યાદી નીચે મુજબ છે:

હોસ્પિટલનું નામ અને શહેર

(1) આરના સુપર સ્પે.હોસ્પિટલ. અમદાવાદ

(2) નારાયણ હદયાલય પ્રા.લી, અમદાવાદ

(3) HCG કેન્સર સેન્ટર સોલા, અમદાવાદ

(4) બોડી લાઈન હોસ્પિટલ, અમદાવાદ

(5) રાજસ્થાન હોસ્પિટલ, અમદાવાદ

(6) પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ, અમદાવાદ

(7) HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ, અમદાવાદ

(8) મેડીલીંક હોસ્પિટલ, અમદાવાદ

(9) GCS મેડીકલ કોલેજ, અમદાવાદ

(10) સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ, અમદાવાદ

(11) જયદીપ હોસ્પિટલ, અમદાવાદ

(12) પારેખ હોસ્પિટલ, અમદાવાદ

(13) ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ

14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ

(15) કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ

(16) સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

(17) યુ.એન.મહેતા કાર્ડીઓલોજી, અમદાવાદ

(18) શેઠ વી એસ જનરલ હોસ્પિટલ, અમદાવાદ

(19) L.G મ્યુનિસિપલ હોસ્પિટલ, અમદાવાદ

(20) મ્યુની.કોર્પો.હોસ્પિટલ, અમદાવાદ

(21) જનરલ હોસ્પિટલ સોલા, અમદાવાદ

(22) સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ, અમદાવાદ

(23) ક્રિષ્ના હોસ્પિટલ, આણંદ

(24) M.M પરીખ કાર્દી.કેર સેન્ટર, આણંદ /ખંભાત

(25) હનુમંત હોસ્પિટલ, ભાવનગર

(26) HCG હોસ્પિટલ, ભાવનગર

(27) ભાવનગર સિવિલ હોસ્પિટલ, ભાવનગર

(28) ગુજરાત અદાણી હોસ્પિટલ, ભુજ

(29) સ્ટર્લિંગ રામકૃષ્ણના હોસ્પિટલ, ગાંધીનગર

(30) GOENKA હોસ્પિટલ, ગાંધીનગર

(31) GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ, ગાંધીનગર

(32) ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર

(33) પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ, કલોલ

(34) DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ, ખેડા

(35) AIMS હોસ્પિટલ, કચ્છ

(36) બા કેન્સર હોસ્પીટલ, નવસારી

(37) ઓરેન્જ હોસ્પિટલ, નવસારી

(38) યેશા સુપર સ્પે. હોસ્પિટલ, નવસારી

(39) યશકીન હોસ્પિટલ, નવસારી

(40) માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ, પાલનપુર

(41) પાટણ જનતા હોસ્પિટલ, પાટણ

(42) GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ, પાટણ

(43) સ્ટર્લિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, રાજકોટ

(44) બી ટી સવાણી કીડની હોસ્પિટલ, રાજકોટ

(45) શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ

(46) ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ, રાજકોટ

(47) એન.પી.કેન્સર હોસ્પિટલ, રાજકોટ

(48) યુનિકેર હોસ્પિટલ, રાજકોટ

(49) એચ જે દોશી હોસ્પિટલ, રાજકોટ

(50) સિવિલ હોસ્પિટલ, રાજકોટ

(51) મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી., બનાસકાંઠા

(52) ભારત કેન્સર હોસ્પિટલ, સુરત

(53) શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ, સુરત

(54) પ્રભુ જનરલ હોસ્પિટલ, સુરત

(55) પી.પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ, સુરત

(56) સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ, સુરત

(57) લાઈફ લાઈન હોસ્પિટલ, સુરત

(58) લિઓન્સ હોસ્પિટલ, સુરત

(59) સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ, સુરત

(60) યુંનીકેર હોસ્પિટલ, સુરત

(61) વોકહાર્ટ હોસ્પિટલ, સુરત

(62) સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ, સુરત

(63) સિવિલ હોસ્પિટલ, સુરત

(64) શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર, વડોદરા

(65) સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, વડોદરા

(66) ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા

(67) બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ, વડોદરા

(68) બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર, વડોદરા

(69) મુની સેવા આશ્રમ, વડોદરા

(70) પ્રેમદાસ જલારામ હોસ્પિટલ, વડોદરા

(71) હિમાલયા કેન્સર હોસ્પિટલ, વડોદરા

(72) વિરોક સુપર સ્પે.હોસ્પિટલ, વડોદરા

(73) પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા

(74) રીધમ હોસ્પિટલ, વડોદરા

(75) નાનક સુપર સ્પે.હોસ્પિટલ, વડોદરા

(76) મેટ્રો હોસ્પિટલ, વડોદરા

(77) SCHVIJK હોસ્પિટલ, વડોદરા

(78) બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ, વડોદરા

(79) એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ, વડોદરા

(80) GMERS મેડીકલ વલસાડ, વડોદરા

(81) નાડકારની હોસ્પિટલ, વલસાડ

(82) GMERS હોસ્પિટલ, વલસાડ

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ વધુમાં વધુ શેર કરજો જેથી કોઈક જરૂરિયાતમંદ લોકોને મદદ મળી શકે.

Leave a Reply

error: Content is protected !!