મશહૂર સિંગર નીતિ મોહને બહેનો સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ, જુવો વાયરલ ફોટો અને વિડીયો

ફિમેલ સિંગર્સની વાત કરવામાં આવે તો બોલીવુડમાં ઘણી એવી સિંગર્સ મોજુદ છે કે જે ફક્ત પોતાના અવાજ માટે જ નહીં પણ પોતાની ખૂબસૂરતીને લીધે પણ લોકપ્રિય છે. આવું જ એક જાણીતું નામ છે – સિંગર નીતિ મોહન. નીતિ મોહન સુંદર હોવાની સાથોસાથ ખૂબ જ સ્ટાઈલિશ પણ છે. એની સુંદરતા સામે તો ઘણી હિરોઇનો પણ પાણી ભરે છે.

જણાવી દઈએ કે 39 વર્ષની આ ખૂબસૂરત સિંગર 15 ફેબ્રુઆરીનાં દિવસે હૈદરાબાદનાં ફલકનુમા પેલેસમાં પોતાના બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સાથે સપ્તપદીનાં સાત ફેરા લઈ ચુકી છે.

લગ્ન પહેલા આજકાલ દરેક છોકરી પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે અને નીતિ મોહને પણ આવું જ કર્યું. લગ્નનાં બે દિવસ પહેલા નીતિ મોહને પોતાની બહેનો સાથે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું, આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.

એટલું જ નહીં, ફોટોશૂટનો એક મસ્ત વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ‘કલ્કિ ફેશન’એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટોશૂટ અને વીડિયોમાં નીતિની ત્રણ બહેનો શક્તિ મોહન, મુક્તિ મોહન અને કીર્તિ મોહન પણ દેખાય રહી છે. ફોટોશૂટમાં બધી બહેનોનો ઉત્સાહ અને મસ્તી નજર આવી રહ્યા છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે નીતિનાં પ્રિ-વેડિંગ ફોટોશૂટની કેટલીક આકર્ષક તસવીરો લઈને આવ્યા છીએ.

આ ગીતથી લોકપ્રિયતા મળી હતી:
જાણકારી માટે બતાવી દઈએ કે, નીતિ મોહન ચાર બહેનો છે. ચારેય બહેનોમાં નીતિ મોહન સૌથી મોટી છે. નીતિ આજે બોલીવુડની એક પ્રસિદ્ધ ગાયિકા છે. તેણીએ આજ સુધી ઘણી ફિલ્મોમાં ગીત ગાયા છે. તેણીને ખાસ લોકપ્રિયતા તો ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નાં ગીત ‘ઈશ્ક વાલા લવ’ દ્વારા મળી હતી. ત્યારબાદ એણે હિટ ગીતોની લાઇન લગાવી દીધી. આજે દરેક ફીલ્મ મેકર્સ એની સાથે કામ કરવા માંગે છે.

જુઓ ફોટો અને વીડિયો :

નીતિ મોહનની બહેનો પણ પરી જેવી છે:

લગ્નને યાદગાર બનાવી દીધા:

આ ફોટોમાં બહેનોનો પ્યાર અને મસ્તી દેખાય છે:

નાનપણથી સાથે મોટી થયેલી બહેનોની આકર્ષક તસવીરો :

બહેનો હોય તો આવી:

કાતિલ હસીનાઓ :

વાહ ! શું અદા છે!!

આ રહ્યો વિડીયો

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!