ટાઈગર શ્રોફ અને દિશા પટણી એ કરી લીધી ચૂપચાપ સગાઈ, ક્લિક કરી જુવો આ ફોટો વાયરલ થઈ રહ્યા છે

ટાઈગર શ્રોફ અને દિશા પટણી એ કરી લીધી ચૂપચાપ સગાઈ, ફોટો વાયરલ થઈ રહ્યા છે.

બોલીવુડની દુનિયામાં આજકાલ નવી-નવી જોડીઓ બની રહી છે અથવા કોઈને કોઈ હીરો-હિરોઈનનું નામ સાથે જોડાઈ રહ્યું છે. જી હાં, બોલીવુડમાં ઈશ્ક અને બ્રેકઅપનાં સમાચાર એકદમ સામાન્ય બની ગયા છે અને આ જ બાબતમાં ટાઈગર શ્રોફ અને દિશા પટણીનું નામ પણ જોડાઈ ચૂક્યું છે.

વેલેન્ટાઈન ડેનાં દિવસે ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ એકબીજા સાથે પ્રેમ હોવાની વાતને કબૂલી છે. બંને વચ્ચે પ્રેમ તો ઘણા સમયથી હતો જ પરંતુ વેલેન્ટાઈન ડેનાં દિવસે જે તસવીરો સામે આવી છે એ થોડી અલગ છે. તો ચાલો જાણીએ બોલીવુડની આ પ્રેમ-કહાની વિશે.

ટાઈગર શ્રોફ અને દિશા પટણી ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફિલ્મથી લઈને રિયલ લાઈફ સુધી બન્ને પોતાની જોડી હિટ બનાવવા માંગે છે અને એટલે જ ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ વેલેન્ટાઈન ડેનાં દિવસે એકબીજા સાથે સગાઈ કરી લીધી છે. જી હાં, બન્નેએ છાનામાના સગાઈ કરી લીધી છે. જોકે આવું અમે નથી કહેતા પણ વાયરલ થઈ રહેલા ફોટો જોઈને એવું લાગી રહ્યું છે. વેલેન્ટાઈન ડેનાં દિવસે એકબીજા સાથે રોમેન્ટિક ડેટ પર ગયા પછી બન્નેએ ફોટો શેર કર્યા, જેમાં ચોખ્ખું દેખાય રહ્યું છે કે બન્નેએ સગાઈ કરી લીધી છે.

શું ખરેખર બન્નેએ સગાઈ કરી લીધી છે?

વેલેન્ટાઈન ડેનાં દિવસે ટાઈગર શ્રોફ અને દિશા પટણી એક સાથે હતાં. બન્નેએ એકબીજા સાથે પ્રેમનો એકરાર કર્યો. આ વાતનો ખુલાસો ખુદ દિશા પટણીએ ઇન્સ્ટાગ્રામ પર કર્યો છે. તેણીએ એક ફોટો શેર કરતા લખ્યું કે, ‘કોઈકે મને એક સવાલ પૂછ્યો અને મેં હાં કહી દીધું.’ એવામાં માનવામાં આવી રહ્યું છે કે ટાઈગર શ્રોફ અને દિશા પટણી પોતાના સંબંધને આગળ વધારવા માટે તૈયાર છે. આ ઉપરાંત ફોટોમાં ટાઈગર શ્રોફ અને દિશા પટણીનાં હાથમાં ડાયમંડ રીંગ પણ છે.

ખૂબ જલ્દી લગ્નસંબંધમાં બંધાઈ શકે છે:

વાયરલ થઈ રહેલા ફોટો જોતા કહી શકાય કે, ટાઇગર શ્રોફ અને દિશા પટણીએ સગાઈ કરી લીધી છે અને હવે બન્ને જણા ખૂબ જલ્દી પોતાનાં ચાહકોને ખુશખબર આપશે. જણાવી દઈએ કે ટાઈગર શ્રોફ અને દિશા પટણી એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એટલે જ તેઓ પોતાના પ્રેમ સંબંધને એક મંઝીલ આપવા માંગે છે. હાલમાં તેમના રોમેન્ટિક ફોટો જોઈને કહેવાય રહ્યું છે કે, તેઓ ખૂબ જલ્દી લગ્ન કરી લેશે.

ટાઈગર શ્રોફ અને દિશા પટણીની જોડી હિટ છે:

તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ બાગી-2 માં સાથે કામ કર્યું છે, ત્યારબાદ એમની જોડી ખૂબ જ લોકપ્રિય છે. દિશા પટણી અંગે ટાઈગર શ્રોફ ખૂબ જ ગંભીર છે. ઘણી વખત તેઓ ડિનર અને લંચ માટે એકસાથે જાય છે. એવામાં હવે રીલ લાઈફ જોડી તમને રિયલ લાઈફમાં પણ સાથે જોવા મળશે.

ટાઈગર શ્રોફ અને દિશાને ખૂબ ખૂબ અભિનંદન.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!