દીપિકા નો ડાયટ ચાર્ટ વાંચવા જેવો છે – દિવસમાં ૬ વાર જમે છે તેમ છતાં હોટ ફિગરની માલકિન છે
બોલીવુડની સૌથી ખુબ સુંદર અને ફિટ અભિનેત્રીઓમાં દીપિકાનું નામ મોખરે છે. દરેક લોકો પોતાને ફિટ રાખવાની ખુબ જ કોશિશ કરતા હોય છે ખાસ કરીને એક્ટ્રેસ. દિપિકા એક એવી એક્ટ્રેસ છે … Read More