લાખોના દિલોમાં એક સમયે રાજ કરતી હતી આ હિરોઇન્સ – હવે હાલત જુવો તો આંખો ફાટી જાય – ૧૦ ફોટા જુવો

બોલિવુડ એક એવી જગ્યા છે જ્યા કોઇ વધુ સમય ટકી સકતું નથી, અહિં બધાનો સમય આવે છે અને બોલીવુડ પર કોઇ પણ સિતારાઓ થોડા વર્ષ સુધી રાજ કરે છે પરંતુ કોઇનો સિક્કો લાઇફટાઇમ હાલતો નથી અમુક સિતારાઓ છે જે મર્યા ત્યા સુધી લાહકો ચાહકો દરાવતા હતા. પરંતુ અત્યારના સમયમાં એવુ રહ્યુ નથી હવે ફેમસ થયેલ સેલીબ્રીટી થોડા સમય પછી કદાચ ઓળખાણમાં પણ રહેતા નથી.

 

View this post on Instagram

 

Then and now… bollywood Beauty Bobby actress Dimple Kapadia. #thenandnow #bollywood

A post shared by NBT Hindi News (@nbt_hindi_news) on


આજે આપણે વાત કરવાના છીએ ડિમ્પલ કાપડિયાની જે 80 ના દયકાની સૌથી પોપ્યુલર હિરોઇન છે અને પોતાના બોલ્ડ અને હોટ અંદાજથી લાખો લોકોને દિવાના બનાવ્યા હતા, જો કે તે સમયમાંં ડિમ્પલ કાપડીયાની ચર્ચાઓ માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ થતી. ડિમ્પલનુ નામ સાંભળતા જ હજુ પણ તેના ફેંસ ના મનમાં તેના સેક્સી અને બોલ્ડ અંદાજ તાજા થઇ જાય છે.

 

View this post on Instagram

 

Caption this.. @viralbhayani #dimplekapadia

A post shared by Retro Diva Dimple Kapadia (@the_diva_dimple.kapadia) on


ડિમ્પલે તેના સમયમાં બોલીવુડમાં ખુબ પ્રસિદ્ધિ મેળવી હતી. દેશભરમાં તેની ચર્ચાઓ થતી. તે જમાનામાં ડિમ્પલને ફિલ્મ સાઇન કરાવવા માટે મોટા મોટા ડાયરેક્ટરોની લાઇન લાગતી. મિત્રો તમને જણાવી દ ઇએ કે તે જ્યારે 16 વર્ષની હતી ત્યારથી બોલીવુડમાં હતી. 80ના દાયકાની તે સૌથી ફેમસ એક્ટ્રેસ માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

Wow.! Her hair… #dimplekapadia

A post shared by Retro Diva Dimple Kapadia (@the_diva_dimple.kapadia) on


જો કે હજુ પણ ડિમ્પલ ફિલ્મ દુનિયાથી દુર થઇ નથી, હાલમાં જ તે આવનારી હોલીવુડ ફિલ્મના શૂટીંગ માંં વ્યસ્ત છે. હાલમાં જ મુંબઇના કોલંબા વિસ્તારમાં ડિમ્પલ તેના ભાણેજ સાથે જોવા મળી હતી. જો કે હાલમાં તે ફિલ્મના શૂટિંગ માટે જોવા મળી હોવાનું માનવામાં આવે છે. આ સમયે ડિમ્પલ કંઇક અલગ જ લૂક માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Tenet shooting spot.. #christophernolanbirthday #christophernolan #nolanites #nolanfilms #nolanism #christophernolanchennaifans

A post shared by ChristopherNolan Indian Fans (@christophernolan_indian_fans) on


સફેદ વાળ હોવા છતા તેને આ લૂક ખુબ જ શૂટ કરે છે. જાણવા મળ્યુ છે કે હોલીવુડ ફિલ્મ ટેનેટ ના શૂટીંગમાંં હાલ તે વ્યસ્ત છે. આ ફિલ્મમાં ડિમ્પલ લીડ રોલમાં જોવા મળશે. ડિમ્પલનો અત્યારનો લૂક જોઇને તમે માની જસો કે ઉંમર સાથે કંઇ લેવા દેવા નથી, ભલે વાળ સફેદ છે પણ લૂક હજુ પણ જોરદાર જ છે. એક સમયમાં તેને પોતાના બોલ્ડ અંદાજથી લાખોના દિલ જીત્યા હતા.


હાલમાં તે જે ફિલ્મનું શૂટીંગ કરી રહી છે તે ફિલ્મનું શૂટીંગ લગભગ 7 દેશોમાં થવાનું છે. ફિલ્મમાં ડિમ્પલની સાથે માઇકલ કેન, રોબોર્ટ પૈટીનસન, કેનીથ બ્રાના જેવા સુપરસ્ટારો પણ નજરે આવશે. જો કે હજુ ડિમ્પલના ચાહકો ઓછા નથી થયા. જોઇએ ડિમ્પલની આવનારી ફિલ્મ કેવીક હિટ રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!