કોઈ છે અન્નદાતા અને કોઈ કરે છે ધૃણા – જુવો આ સ્ટાર્સ ભીખારીઓ સાથે કરે છે આ રીતનું વર્તન

મિત્રો આપણે જ્યારે પણ બહાર કોઇ મોટી હોટલો કે પબ્લિક પેલેસ વાળી જગ્યાએ જતા હોય ત્યારે એક બે ભીખારી તો જોવા મળતા જ હોય છે. એ વાત અલગ છે કે આપણે તેને કંઇ આપિયે છીયે કે નઇ? જો તમે તેને થોડી મદદ કરો તો તે એક પૂણ્યનું જ કામ છે. એક સારો માણસ બનવા માટે માત્ર પૈસા જ જરુરી નથી તાઅરી પાસે એક સારુ દિલ પણ હોવુ જોઇએ.

શુ તમે ક્યરેય વિચાર્યુ છે કે જ્યારે બોલીવુડ સિતારાઓ સામે આવા ભીખારેઓ કે જરુરિયાત મંદ લોકો આવતા હસે ત્યારે તેનુ વર્તન કેવુ રહેતુ હસે? બોલીવુડ સિતારાઓ પાસે પૈસાની તો કોઇ કમી હોતી નથી પરંતુ શુ તે ભીખારીને સહાય કરે છે? તો ચાલો આજે આ આર્તીકલ દ્વારા જાણીયે કે બોલીવુડ સિતારાઓ ભીખારી સાથે કેવુ વર્તન કરે છે.

સલમાન ખાન :

દરિયાદિલી તો કોઇ સલમાન ખાન પાસેથી શીખે. તે જરુરિયાત મંદ લોકોની મદદ કરવા માં જાણીતા છે. તેને રસ્તા પર કોઇ અપંગ છોકરાને જોઇને તેને પોતાના ડોક્તરનો કોંટેક કરાવીને મફત સારવાર માટે મદદ કરી હતી. સલમાન ખાન તેના આ ગુણ થી ખુબ જ ચર્ચાઓમાં રહે છે. અને હંમેશા એક સારો માણસ બનવાની કોશીશ કરે છે.

 શાહરુખ ખાન :

બોલીવુડના કિંગ તરીકે ઓળખાતા શાહરુખનું દિલ પણ મહાન છે. જો કે તેની ઘણી ફિલ્મ્મો ફ્લોપ પણ ગઇ છે છતા તે લાખોના દિલમાં રાજ કરે છે. આ તસ્વીર જોઇને તમને ખબર પડી જસે કે તેનું દિલ કેટલુ મોટુ છે. ગરીબો પ્રત્યે તે ખુબ જ લાગણી ધરાવે છે.

રણવીર સિંહ :

રણવીર સિંહ બોલીવુડનાં પ્રખ્યાત અભીનાતામાંથી એક છે. તેનું નામ પણ ખુબ ઉંચુ છે અને કામ પણ ખુબ જ જબરદસ્ત છે. પૈસા જ બધુ નથી હોતા દિલ પણ મોટુ હોવુ જોઇએ. એ વાત રણવીરે અહિં સાબિત કરી દિધી. તસ્વીર જોઇને તમને પણ ખુશી થસે કે રણવીર સિંહ રસ્તા પર બાળકોને પૈસા આપી રહ્યા છે.

જાયેદ ખાન :

મિત્રો જાયેદ ખાનને તો તમે બધા ઓળખત હસો તે એક ફલોપ અક્ટર છે. પરંતુ હજુ તેની માણસાઇને તેને ફ્લોપ થવા દિધી નથી. તમે તસ્વીરમાં જોઇ શકો છો કે તે ગરીબ બાળકો સાથે કેટલા ખુસ દેખાય છે. અને તેનો વ્યવ્હાર પણ તેના પરથી નક્કિ કરી શકાય છે.

સારા અલી ખાન :

મિત્રો જરુરી નથી કે બધાનું દિલ મહાન હોય. અમુક લોકો પાસે ખુબ પૈસા હોવા છતા પણ તે ગરીબોની મદદ કરતા નથી. તમે તસ્વીરમાં સાફ સાફ જોઇ શકો છો કે સુપરહિટ અભિનેત્રી સારા અલી ખાન ગરીબ સ્ત્રીને ઇગ્નોર કરીને જવાનો પ્રયાસ કરે છે. અને તેના પરથી જ તમે તેના વ્યવ્હાર નો અન્દાજ લગાવી શકો છો.

મલાઇકા અરોડા :

મલાઇકા અરોડા પણ બોલીવુડની સૌથી વધુ પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. જો કે તેને જીવનમાં નામ બનાવ્યુ અને પૈસા જ બનાવ્યા છે, જે તમે તસ્વીર જોઇને પણ નક્કી કરી શકસો. બહુ શર્મજનક વાત કહેવાય કે આટલા રુપિયા હોવા છતા ગરીબને નાની એવી મદદ પણ  ન કરી શકે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!