આલિયા સાથે ફિલ્મોમા કામ કરવાની રણવીરે પાડી ના અને જે કહ્યું એ વાંચી ચોંક્શો નહિ…
આલિયા ભટ્ટ અને રણવીર કપૂર બન્ને બોલીવુડના નવા કપલ અને પોપ્યુલર પ્રેમી પંખીડા છે. તેને લઇને અવારનવાર સમાચારો આવતા રહે છે. એ વાતથી હવે કોઇ અજાણ નથી કે આલિયા અને રણવીર બન્ને હવે એકબીજા માટે મત્ર ફ્રેંડ જ નહી પરંતુ ખાસ છે. હાલમાં જ બન્નેના લગ્નની પણ અફવાઓ હતી. જો કે આ અફવામાં કેટલુ દમ છે એ વાત તો તે બને જ જાણે.

પરંતુ અત્યારે એકવાત તો સાફ સાફ નજર આવી રહી છે કે બન્ને રિલેશનશિપમાં જરુર છે. બન્નેને ઇવેંટમાં, પાર્ટીમાં, એવોર્ડ શોમાં સાથે જોવામા આવે છે. થોડા દિવસો પહેલા જ આ બન્ને આફ્રિકાના જંગલોમાં એકલા એકલા વાઇલ્ડ લાઇટનો આનંદ લેતા નજરે આવ્યા હતા.
રણવીર અને આલિયા હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પહેલીવાર તેની જોડી દર્શકોની સામે હસે. તેથી તેના ફેંસ આ ફિલ્મ રીલિજ થવાની બેહદ રાહ જોઇ રહ્યા છે. જાણવા મળ્યુ છે કે આલિયા ભટ્ટની આગલી ફિલ્મ સંજય લીલા ભાંસાલી સાથે હસે.
અપણે અહિં ફિલ્મ ‘ઇંશાઅલ્લાહ’ ની વાત કરી રહ્યા નથી. પહેલા આ ફિલ્મમાં આલીય અને સલમા ખાન સાથે નજરે આવવાના હતા પરંતુ હવે તે ફિલ્મ બંધ થઇ ગઇ છે. એવામાં સંજય બીજી ફિલ્મ ‘ગંગુબાઇ’ માં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં સંજય આલિયાને લીડ રોલમાં રાખવા માંગે છે.
મિત્રો તમને જણાવી દઇએ કે ફિલ્મ ગંગુબાઇ એક વેશ્યાની બાયોપિક છે. ગંગૂબાઇને મંબઇની હિસ્ટ્રી માં કમાઠીપુરાની મેડમ ના નામે પણ ઓળખવામાં આવતી. ઘણી નાની ઉંમરમાં ગંગૂબાઇને જીસ્મના ધન્ધામાં જવા માટે મજબુર થવુ પડ્યુ હતુ. ત્યારબાત તે પોતે જ એક વેશ્યા બજારની મોટી દલાલ બની ગઇ અને અન્ય સ્ત્રીઓ પાશેથી પણ આ કામ કરાવા લાગી. નવાઇની વાત તો એ છે કે ગંગૂબાઇના સમયમાં તેના ગ્રાહકના લિસ્ટમાં ઘણા મોટા મોટા ક્રિમિનલ અને ડોન પણ સામેલ હતા.
આ કારણથી આલિયા સાથે કામ કરવાની રણવીરે પાડી ના :
તાજી ખબરો મુજબ જાણવા મળી રહ્યુ છે કે ભાંસાલી તેની ગંગૂબાઇ ફિલ્મમાં આલિયા સામે રણબીર કપૂરને રાખવા માંગતા હતા. જો કે રણવીરે આલિય સાથે આ ફિલ્મ કરવાની ના પાડી દિધી છે. અને આ વાતથી તેના ફેંસ ચોંકી ગયા કે શું આલિયા અને રણવીર વચ્ચે સંબંધો બગડી ગયા છે. પરંતુ હકિકત કંઇક અલગ જ છે.
જણાવી દઇએ કે રણવીર આની પહેલા પણ ભાંસલીની ફિલ્મમાં કામ કરવાની ના પાડી ચૂક્યા છે એટલે આ ફિલ્મમાં તે કદાચ જ કામ કરશે. તેનું એક કારણ એ પણ છે કે તેને હાલમાં જ આલિયા સાથે ફિલ્મ ‘બ્રમ્હાસ્ત્ર’ કર્યુ છે. તેથી આલિયા સાથે બીજી ફિલ્મ કર્યા પહેલા તે ઓનસ્ક્રીન દર્શકોની પ્રતિક્રીયા જોવા માંગે છે. આ ફિલ્મ આવતા વર્ષે રીલીજ થસે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.