આ હિરોઈન જેના પર સલ્લુભાઈ ફિદા છે એ પ્રેગનન્સી દરમિયાન ટોપલેસ થઇ – જુવો બધા ફોટા

મિત્રો આજકાલ સેલીબ્રીટીઓ માટે સોસિયલ મીડિયા દરરોજ વપરાતુ સાધાન બની ગયુ છે, તેની રોજ બરોજ ની ખબરો તે અવારનવાર સોસિયલ મીડિયા પર તેના ફેંસ સાથે શેર કરતા રહે છે. ઘણા સેલિબ્રીટીઓ તેની ફિલિંગ શેર કરે તો ઘણા તેની પ્રોબલેમ્સ શેર કરતા હોય છે.

 

View this post on Instagram

 

Beautiful afternoon for The Long Summer Lunch

A post shared by Amy Jackson (@iamamyjackson) on


આવી જ રીતે બોલીવુડની અભિનેત્રી એમી જૈક્સન પ્રેગ્નેટ છે અને તે અવારનવાર ફોટાઓ શેર કરતી રહે છે. અક્ષય કુમારની આ હિરોઇન અવારનવાર તેના બેબી બમ્પ સાથે ફોટાઓ શેર કરતી રહે છે.

જણાવી દઇએ કે એમી લગ્ન પહેલા જ માતા બનવાની છે. હજુ થોડા સમય પહેલા તેની સગાઇ તેના બોય ફ્રેંડ સાથે થઇ હતી, અને ફોટો શેર કરીને જણાવ્યુ કે તેની પ્રેગ્નેંસિનુ 33 મું વીક ચાલી રહ્યુ છે.

 

View this post on Instagram

 

Ready for a ?? night at @thehartlounge ??

A post shared by Amy Jackson (@iamamyjackson) on


તેમજ તેને જણાવ્યુ કે આ સમયે તેના શરીરમાં કેવા કેવા બદલાવ આવ્યા છે અને તેની પ્રેગ્નેંસીનો અનુભવ રજુ કર્યો હતો. તેમને જણાવ્યુ કે તેના બોય ફ્રેંડ સાથે પ્રેગ્નેંસેનો સમય તેને ગર્ડનમાં જ વિતાવ્યો છે. અને હુ બળકને જોવાની રાહ જોવુ છુ.

એમી તેના પ્રેગ્નેંસીના ફોટાઓ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી રહી છે અને તે દરમીયાનનો અનુભવ પણ તેના ફેંસ સાથે શેર કરી રહી છે અને તેના ફેન્સ પણ ખુબ જ લાઇક કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

The Hamptons called…

A post shared by Amy Jackson (@iamamyjackson) on

 

View this post on Instagram

 

The good kind of vanilla…

A post shared by Amy Jackson (@iamamyjackson) on


એમી એ આ ફોટો શેર કરતા સાથે મધરહૂડ નુ હેશટેગ માર્યુ છે અને તેના બેબીની રાહમાં છે તેવુ જણાવ્યુ. જો કે આની પહેલા પણ એમીએ બેબી બમ્પ સાથે ઘણાબધા ફોતાઓ શેર કર્યા છે.

એમીની હજુ તેના બોયફ્રેંડ સાથે માત્ર સગાઇ જ થઇ છે લગ્ન કર્યા નથી, તેને પ્રેંગ્નેંસીની ખબર સોસિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ ને આપી. તેની સગાઇ તેના બોયફ્રેંંન્ડ જોર્જે સાથે થઇ છે.

 

View this post on Instagram

 

Lil lady loungin’ in her garden ?

A post shared by Amy Jackson (@iamamyjackson) on

 

View this post on Instagram

 

Wurrrkin Mamma | thrilled to bitssss with these images from this fabulous female @samaramorrisphotographer

A post shared by Amy Jackson (@iamamyjackson) on


એમીએ તેની સગાઇના ફોટાઓ પણ સોસિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમા જોર્જે અને તેનો પરીવાર પાર્ટી કરતો નજરે આવ્યો હતો.

જાણવા મળેલ માહિતી મુજબ બન્ને છેલ્લ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સાથે જ છે, જણાવી દઇએ કે જોર્જ બિજનેશમેન છે. એમી એ એક ઇંટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે તે લોકોનો પ્રેગ્નેંસી વિસે કોઇ અગાઉથી પ્લાન હતો નહિ.

 

View this post on Instagram

 

⚠️ Bump spam has begun ⚠️

A post shared by Amy Jackson (@iamamyjackson) on

 

View this post on Instagram

 

Well if it works for ?B ? Thankyou @_alexandra_pisani @Astrid_joss @byappointmentonlydesign for a lovely evening ✨?

A post shared by Amy Jackson (@iamamyjackson) on


એમી બોલીવુડની ફિલ્મ 2.0 માં છેલ્લે નજરે આવી હતી અને તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે. એમીએ 2012 માં બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.

જો કે હજુ બેન્નેએ હજુ લગ્ન કર્યા નથી પરંતુ જાણવા મળે છે કે બન્ને 2020 સુધિમાં લગ્ન કરી શકે છે. એમીના ફોટાઓ સોસિયલ મીડિયા પર અવારનવાર વાઇરલ થતા રહે છે. હાલ પ્રેંગેંસિની સ્થીતીમા હોવા છતા પણ તેના ફોટાઓ ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

We woke up in Italy! PASTA FOR BREKKY!!!

A post shared by Amy Jackson (@iamamyjackson) on

 

View this post on Instagram

 

⌛️ #week35

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમીએ બોલીવુડની એક દિવાના થા, સિંંહ ઇજ બિલિંગ, ફિક્રી અલી, તુતક તુતક તુતીયા જેવી ઘણી ફિલ્મોમાં ખુબ ધૂમ મચાવી. જો કે સાઉથની ફિલ્મોમાં પણ ધૂમ મચાવે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!