જાણો વાઇરલ થઇ રહેલ ફોટામાં અનંત અંબાણી સાથી કોણ છે આ છોકરી – લોકો કરી રહ્યા છે ખુબ જ  પસંંદ 

ભારતનાં સૌથી અમીર બિજનેસમેન મુકેશ અંબાણીએ ગયા વર્ષે તેની દિકરી અને માર્ચમાં મોટા દિકરાનાં લગ્ન ખુબ જ ધામધૂમથી કર્યા અને જાણવા મળ્યુ છે કે તેનો ખર્ચો અંદાજે હજાર કરોડ જેટલો થયો. આ લગ્ન દુનિયાનાં સૌથી મોંઘા લગ્નોમાંથી એક હતા અને હવે તેન નાના દિકરા અનંત અંબાણી ના લગ્નની ખબરો સામે આવી રહી છે. વાઇરલ થઇ રહી છે અનંત અને રાધિકા બન્નેની તસ્વીરો તો ચાલો જાણીયે કોણ છે રાધિકા…

વાઇરલ થઇ રહી છે અનંત અને રધિકાની તસ્વીરો :

 

દેશના સૌથી વધુ ચર્ચિત ખનદાનો માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવાર વિશે સૌ કોઇ જાણે છે. આ પરિવાર બિજનેશમાં સૌથી આગળ છે અને સાથે સાથે પરિવારના સંબંધોમાં પણ મધુરતા ધરાવે છે.

આ પરિવારના મુખિયા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના ત્રણ પુત્રો છે જેમાંથી એક દિકરી અને એક દિકરના લગ્ન થઇ ચુક્યા છે અને એક દિકરો હજુ બાકી છે તેના લગ્ન હવે થવા જઇ રહ્યા છે.

 

સોસિયલ મીડિયા પર અનંત અને રાધિકાના ફોટાઓ ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. ઇશા અંબાણીના લગ્ન હોય કે આકાશ અંબાણીના લગ્ન દરેક જગ્યાએ નજરે આવી છે, રાધિકાએ શ્લોકા મહેતાના લગ્નમાં ફિલ્મ પદ્માવત ના ઘુમ્મર સોંગ પર ડાંસ કર્યો હતો. ત્યારે લોકોનાં રાધિકા અને અનંત વચ્ચેના રિલેશન જાણવાની ઉત્સુકતા હતી. ત્યારબાદ રાધિકા મર્ચંટ અને અનંત અંબાણી દરેક ફંક્શનમાં સાથે જોવા મળ્યા.

તેમજ રાધિકા જેટલી અંબાણી પરિવાર સાથે જોડાયેલ રહે છે એટલો જ રાધિકાનો પરિવાર પણ અંબાણી ખાનદાનને પસંદ કરે છે. હાલમાં જ રાધિક મર્ચંટના પરિવારમાં કોઇના લગ્ન હતા ત્યા અનંત અંબાણીનો પુરો પરીવાર ત્યાં સામેલ થયો હતો. જાણવા મળ્યુ છે કે બન્નેના લગ્ન એક વર્ષમાં થ ઇ જશે હાલમાં મુકેશ અંબાણી કે નિતા અંબાણીને તેના લગ્નની કોઇ ખાસ ઉતાવળ નથી. આ તસ્વીરોમાં તમને સાફ નજરે આવ્યુ હસે કે બંને એકબીજા સાથે કેટલા ખૂશ છે. સોસિયલ મિડીયા પર પણ તેની જોડીના ખુબ વખાણ થઇ રહ્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!