આ હોટ અને ક્યુટ અરબી છોકરીના મોઢે હિન્દી બોલીવુડ સોંગ સાંભળી મોજ આવશે – વિડીયો જુવો

બૉલીવુડ ધીરે-ધીરે આખી દુનિયામાં પોતાની ઓળખાણ બનાવી રહ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે બોલિવૂડની ફિલ્મ ફક્ત ઉત્તર ભારતમાં જ જોવામાં આવતી. આજકાલ તો બોલિવૂડની ફિલ્મો જગતભરમાં પ્રખ્યાત છે. આખી દુનિયામાં બોલિવૂડના ફેન્સ છે. હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસારમાં બોલિવૂડનું મહત્વનું યોગદાન રહ્યું છે. બૉલીવુડ ફિલ્મોને કારણે હિન્દી ભાષા સાત સમંદર પાર પહોંચી ગઈ. આજકાલ તો વિદેશી ગોરા પણ હિન્દી બોલી રહ્યા છે.

લોકો ફક્ત સાંભળતા નથી ગાઈ પણ છે :


જે રીતે બોલિવૂડની ફિલ્મો આખી દુનિયામાં ધૂમ મચાવે છે એવી જ રીતે બૉલીવુડનાં ગીતો પણ આખી દુનિયા સાંભળે છે. તેઓ ફક્ત સાંભળતા નથી, હિન્દી ગીત ગાઈ પણ છે. વિદેશમાં ઘણા એવા પબ, બાર અને નાઈટ ક્લબ છે કે જ્યાં હિન્દી ગીતો વાગે છે. આ ગીતો પર ગોરાઓ પણ ડાન્સ કરવા લાગે છે. અત્યારે ભારતમાં એવા લોકો પણ છે કે જે હિન્દી બોલનારને ઓછું ભણેલા સમજે છે. જે બિલકુલ યોગ્ય નથી. હિન્દી આપણી રાષ્ટ્ર ભાષા છે અને આપણને બધાને એના માટે ગર્વ હોવો જોઈએ.

હિન્દી ગીતનો વધેલો ક્રેઝ :


એવામાં આજે અમે તમને એક વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ, જેમાં એક અરેબિયન છોકરી હિન્દી ગીત ગાતા દેખાય રહી છે. તેણી હિન્દી ગીતની શોખીન છે. આ અરેબિક છોકરીના અવાજમાં હિન્દી ગીત સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. જો વિશ્વાસ ન આવતો હોય તો નોચે આપેલ વીડિયો જુઓ.

https://youtu.be/h52w0g2QbJ4

અરેબિયનનાં મુખે આટલું જોરદાર હિન્દી!!

તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક અરેબિયન હોટ છોકરી પોતાના પારંપરિક ડ્રેસમાં બોલિવૂડની ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ”નું ટાઇટલ ટ્રેક ગાઈ રહી છે. આ છોકરી એટલું સરસ રીતે હિન્દી ગીત ગાઈ રહી છે કે જાણે એવું જ લાગે કે તે અરેબિયન નહીં પણ ભારતીય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!