ભગવાન વિષ્ણુને ગુરુવારે આ રીતે પ્રસન્ન કરી નૌકરી ધંધામાં અઢળક સફળતા મેળવી શકાય – જાણી લો ઉપાય

કોઇ પણ વ્યક્તિ જ્યારે પણ પોતાની રીતે આગળ વધવાનું વિચારે ત્યારે તેની પાસે બે મુખ્ય ઓપ્શન હોય છે, એક કે જેમાંં તે નોકરી કરે અને બિજો કે તે પોતાનો ખુદનો વ્યવ્સાય શરુ કરે. પરંતુ તેનો મુખ્ય લક્ષ્યાંક વધુમાં વધુ નફો મેળવવાનો હોય છે. અને તે પૈસાદાર બનવા માંગે છે.

જો તમે સાવ અજાણ છો અને તમારે ખુદનો વ્યવ્સાય શરુ કરવો હોય તો પ્લાનની સાથે સાથે લકની પણ જરુર પડે છે. તમારુ ભાગ્ય તમરી સાથે હોવુ જરુરી છે. ભાગ્યના પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે ઘણીવાર કિસ્મત પૈસાની બાબતમાં સારી હોય, ઘણીવાર પ્રેમની બાબતમાં સારી હોય જ્યારે ઘણા લોકો નોકરી અને વ્યવ્સાયમાંં ભાગ્યશાળી હોય છે.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને નોકરી અને ધંધા માંં લક્કી બનવા માટે ઉપાયો જણાવવા જઇ રહ્યા છે. આ ઉપયોનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરીને આ ખાસ ઉપાય કરવાથી નોકરીમાંં પ્રમોશન અને બિજનેશમાં ફાયદો જરુર થસે. આ ઉપાય તમે માત્ર ગુરુવારે જ કરો અને સાથે વિષ્ણુ ભગવાનના નામનુ વ્રત પણ રાખો. જો કે નોકરી અને વ્યવ્સાય બન્ને મટેના ઉપાયો અલગ અલગ છે..તો ચાલો જાણીયે…

નોકરીમા પ્રમોશન માટે :

ગુરુવારે સવારે ઉઠીને નહાવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરો, ત્યાર બાદ લાલ અને લીલા કલરના કપડા ધારણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ સામે ઘી નો દિવો પ્રગટાવો. આ દિવાની ચારે બાજુ પુજાનો દોરો બાંધિ લો અને તેનાથી જ આરતી કરો. આરતી કરીને આ દોરો તામારા હાથના કાંડામાં પહેરી લો. હવે તમે જ્યારે પણ નોકરી માટે ઇંટર્વ્યુ માટે જાવ તો તેને પહેરીને જાવ અથવા જો તમે જ્યા કામ કરો છો ત્યા જ તમારે પ્રમોશન જોતુ હોય તો રોજ આ દોરો પહેરીને ઓફિસે જાવ. તમારી ઇચ્છા જરુર પુરી થસે.

વ્યવ્સાયમાં ફાયદા માટે :

ગુરુવારના દિવસે સ્નાન કરીને પૂજા ઘરમાંં એક લાલ કપડા પર એક રુપિયાના 11 સિક્કા રાખો. ત્યારબાદ વિષ્ણુ માટે બધા સિક્કાઓ પર એક એક એટલે કે કુલ 11 દિપક પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો, અને આશિર્વાદ લો. હવે દિપલ સિક્કાઓ પરથી હટાવી લો અને લાલ કાપડમાં સિક્કાઓ રહેવા દો અને તેની પોટલી બનાવી લો. હવે આ પોટલી તમારી દુકાન કે ઓફિસ માં દક્ષિણ દિશામાંં ક્યાંક રાખી દો. તેનાથી તમારા વ્યવ્સાયમાં નફો થવા લગસે.

મિત્રો આશા કરિએ છિએ કે તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હસે, જો ગમ્યો હોય તો શેર કરવાનું ભુલતા નહી… 

Leave a Reply

error: Content is protected !!