આજ સુધીના સૌથી મોંઘા ડ્રેસ પહેરીને દેખાઈ આ 9 અભિનેત્રીઓ – એકની કિંમત તો 83 લાખ છે

બોલીવુડના ઘાણા સિતારાઓ તેના ઉંચા શોખને લેધે દેશભરમાં પ્રાખ્યાત છે. જેમ જેમ અમિર થતા જાય તેમ તેના શોખ પણ બાદશાહિ થતા જાય છે. ઘણા સિતારાઓ તેની રોયલ લાઇફ સ્ટાઇલને લિધે દેશભરમાં જાણીતા છે. મોટા મોટા સેલીબ્રીટીઓ ખુબ મહેનત કરીને આ સ્થાને પહોંચ્યા હોય છે અને તે રોયલ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા હોય છે.

 

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે પણ આવી રોયલ લાઇફ જીવે પરંતુ બોલીવુડ સિતારાઓ ખુબ મહેનત કરીને આ સ્થાને પહોંચ્યા હોય છે. તેથી તે આ લાઇફના કયદેસરના હકદાર છે. જો કે મહેનત કરે તેને સફળતા મળે જ છે. અને જેમ અમિર બને તેમ તેના શોખ પણ ઉંચા થતા જાય છે. તે મોંઘી કારો, મોંઘા કપડાઓ વગેરે ના ખુબ શોખીન હોય છે. ઘણીવખત મોટા મોટા સેલીબ્રીટીના કપડાની કિંમત સામાન્ય માણસ વિચારી પણ શકતો નથી.

ઉર્વશી રૌતેલા :

બોલીવુડ ફ્લ્મ સિંઘ સાબ ધ ગ્રેટ થી ડેબ્યુ કરનાર ઉર્વશી રૌતેલા એ બોલીવુડમાં સારી એવી સફળતા મેળવી છે. ઉર્વશીએ વર્ષ 2016માં ઉર્વશીએ અંબરસરિયા, ગ્રેટ ગ્રાંડ મસ્તી, સનમ રે જેવી ફિલ્મો માં કામ કર્યુ છે અને વર્ષ 2019 માં પાગલપંતી ફિલ્મમાં કામ કર્યુ અને આજે સારી એવી સફળતા મેળવી છે. જણાવી દઇયે કે ઉર્વશી રૌતેલાએ તેના ભાઇના લગ્નમાં જે સાડી પહેરી હતી તેની કિંમત રુપિયા 83 લાખ હતી.

આલિય ભટ્ટ:

આલિયા ભટ્ટ બોલીવુડની સૌથી વધુ જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે, તેને બોલીવુડને ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમજ આલિયા પોતાના અંગત જેવનને લઇને સોસિયલ મીડિયા પર ચર્ચાઓમાં રહે છે. આલિયા પણ મહારાણી જેવી જીંદગી જીવે છે અને તેના શોખ પણ એટલા જ ઉંચા છે. આલ્ફા એવોર્ડ વખતે આલિયાએ જે ડીજાઇનિંગ વારો બ્લેક ગ્રાઉન પહેર્યો હતો તેની કિંમત રુ. 23 લાખ હતી.

કરીના કપૂર ખાન :

કરીના કપૂર પણ બોલીવુડની સૌથી વધુ ફેમસ એક્ટ્રેસમાં સામેલ છે અને તે રોયલ લાઇફ સ્ટાઇલ જીવે છે. તેની સુંદરતાના લાખો દિવાના છે તેમજ તેની રોયલ લાઇફ સ્ટાઇલના પણ એટલા જ દિવાના છે. જો કે કરીના ઘણીવાર સોસિયલ મીડિયા પર તેના ઉંચા શોખને લઇને ચર્ચાઓમાં રહે છે. જણાવી દઇયે કે સોહા અલી ખાનના બૂક લોંચની ઇવેંટમાં કરીનાએ લાલ રંગનો ડ્રેસ પહેરેલો જેની કિંમત રુ. 5.4 લાખ હતી. જેના લીધે તે ચર્ચામાં આવેલી.

દીપિકા પાદુકોણ :

દીપિકા પણ બોલીવુડમાં ખુબ જાણીતી અભિનેત્રી છે. દીપિકા વર્ષ 2018 માં રેલીજ થયેલ ફિલ્મ પદ્માવતમાં કામ કરી ચુકી છે અને આ ફિલ્મ વિવાદોમાંથી પસાર થઇ હતી, જેના લીધે દીપિકાને પણ મુશ્કેલીઓ ઉઠાવવી પડી હતી. દીપિકા પણ રોયલ લાઇફ જીવે છે અને મોંઘા કપડાની શોખીન છે. કાંસ ફિલ્મ ફેસ્ટીવલ 2017 વખતે દીપિકાએ પહેરેલો કાર્ડ વાઇન કલરનો ગ્રાઉનની કિંમત 5.17 લાખ રુપિયા હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન :

ઐશ્વર્યા રાયએ બોલીવુડમાં સારી એવી સફળતા મેળવ્યા બાદ તેને અમિતાભ બચ્ચનના દિકરા અભિસેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને આજે તેની લાઇફ સ્ટાઇલના લાખો દિવાના છે તે મહારાણી જેવી લાઇફ સ્ટાઇલ જીવી રહી છે. તમને જણાવી દઇયે કે ઐશ્વર્યા રાય બચ્ચને અંબાણીની પાર્ટીમાંં જે યેલ્લો કલરનો ગાઉન પહેર્યો હતો તેની કિંમત રુ. 3.7 લાખ હતી.

પ્રીયંકા ચોપરા :

પ્રીયંકા ચોપરા બોલીવુડના જાણીતા ચહેરામાંથી એક છે. પ્રિયંકાએ નિક સાથી લગ્ન કર્યા છે અને નિક એક બિજનેશમેન છે. જો કે લગ્ન પહેલા પણ પ્રિયંકા મહારાણી જેવી જ જીંદગી જીવતી હતી. પ્રિયંકાએ વર્ષ 2017 માં યુનિસેફ દ્વારા આયોજીત એક ઇવેંટમાં 3 લાખનો ગાઉન પહેર્યો હતો.

મલાઇકા અરોડા :

મલાઇકા અરોડાની સુંદરતાના લાખો દિવાના છે અને તેને પણ બોલીવુડમાં સારે એવી સફળતા મેળવી છે, મલાઇકા તેના જીવનમાં મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરવાનું હંમેશા પસંંદ કરે છે. હાલમાં જ મલાઇકા એરપોર્ટ પર એક મલ્ટી કલરના જેકેટમાં નજરે આવી હતી જેની કિંમત 3 લાખ છે.

કંગના રાણાવત :

હાલ માં જ કંગનાની બોલીવુડની ‘મણીકણીકા’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી. જો કે કંગના સોસિયલ મીડિયા પર તેના ઉંચા શોખને લીધે ચર્ચાઓમાં રહે છે અને તમને જણાવી દઇએ કે કંગનાએ એક ઇવેંટમાં રુપિયા. 2 લાખનો ડ્રેસ પહેર્યો હતો.

કેટરીના કૈફ :

કેટરીના કૈફ પહેલેથી જ રોયલ લાઇફ સ્ટાઇલ જીવવાનુંં પસંદ કરે છે અને તેના લીધે તે ચર્ચાઓમાં પણ આવે છે. જણાવી દઇયે કે ટાઇગર જિંદા હૈ ના પ્રમોશન વખતે કેટરીનાએ રુપિયા 1.50 લાખનો ડ્રેસ પહેર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!