પડદા પરની આ 8 ફ્લોપ અભિનેત્રીઓએ કરોડપતિઓ સાથે લગ્ન કરી મેળવી પડદા પાછળ સફળતા – છેલ્લી છે સૌથી અમીર

આજે દેશમાં લાખો યુવાનો અને યુવતીઓ બોલીવુડમાં જવાના સપનાઓ જોવે છે. દરેક એવુ ઇચ્છે છે કે તે બોલીવુડમાં કામ કરે પરંતુ બધાનુંં સપનું પુરુ થતુ નથી. સફળ થવા તો બધા ઇચ્છે છે પરંતુ બધા સફળ થતા નથી.


આજે આપણે અમુક એવી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જે બોલીવુડમાં તેના કરીયરની શરુઆતમાં તો સારી એવી સફળતા મેળવી પરંતુ સમય જતા તે ફ્લોપ રહી. પરંતુ આજે તે રોયલ લાઇફ જીવે છે. કારણ કે તે ફ્લોપ થવાથી તેને કરોડપતીઓ સાથે લગ્ન કરી લીધા…

1 સેલિના જેટલી :

પુર્વ મિસ ઇંડિયા રહી ચુકેલ સેલિના જેટલી બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંથી એક હતી. તેને ઘણા ફિલ્મોમાં હોટ સીન આપ્યા છે પરંતુ તેનો એક્કો બોલીવુડમાં ચાલ્યો નહી. ફિલ્મો ફ્લોપ રહેવાથી તેને ઓસ્ટ્રીયાના બીજનેશમેન પિટર હગ સાથે કર્યા અને તેનો પતી અલગ અલગ દેશોમાં કેટલીય હોટલોનો માલીક છે.

2 અમૃતા અરોરા :

અમૃતા અરોરા એક એવુ નામ છે જેનુ પાનુ બોલીવુડમાં ચાલ્યુ જ નથી. તેને કામ તો ઘણી ફિલ્મોમાં કર્યુ પરંતુ તેની એક પણ ફિલ્મ સફળ રહી નહી. તેના માટે દુખની વાત કહેવાય કે તે તેના કરીયર દરમીયાન બોલીવુડમાં એક પણ સુપરહિટ ફિલ્મ આપી શકી નહી. પરંતુ આજે તે મહારાણી જેવુ જીવન જીવે છે. બોલીવુડમાં પાનુ ન હાલવાથી તેને જાણીતા ઉધ્યોગપતી મૈન શકીલ દલાક સાથે લાગ્ન કરી લીધા.

3 સંંદલી સિંહ :

સંદલીની પહેલી ફિલ્મ વર્ષ 2001માં ‘તુમ બિન’ હતી જેમા તે લિડ રોલમાં જોવા મળી હતી. ત્યાર પછી પણ તેને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ કંઇ ખાસ સફળતા મેળવી શકી નહી, અને તેને બિજનેશમેન કિરણ સાલસ્કર સાથે વર્ષ 2005 માં લગ્ન કરી લેધા.

4 આયશા ટાકિયા :

આયશા ટાકિયાએ તેની પહેલી જ ફિલ્મ સુપરહિટ આપી હતી, જણાવી દ ઇએ કે ફિલ્મ ટારજન ધ વન્ડર કાર આયશા ટાકિયાની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ પછી તેને ઘણી ફિલ્મોની ઓફર મળી અને કામ પણ કર્યુ પરંતુ કોઇ ખાસ સફળતા મેળવી શકી નહી. તેમને પણ જાણીતા બીજનેશમેન ફરહાન આજમી સાથે લગ્ન કરી લીધા.

5 દિવ્યા ખોસલા કુમાર :


દિવ્યાએ તેના બોલીવુડ કરિયરની શરુઆત અક્ષય કુમારની ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ થી કરી હતી. ત્યારબાદ તેને ઘણાબધા સાઉથના ફિલ્મોમા કામ કર્યુ પરંતુ ફિલ્મમા તે કઇ ખાસ સફળ ન રહી તેથી તેને ગુલસન કુમારના પુત્ર ભુષણ કુમાર સાથે લગ્ન કરી લીધા આજે બન્ને સુધી લગ્ન જીવન જીવે છે અને બન્નેને એક દિકરો પણ છે.

6 એશા દેઓલ :


એશા દેઓલની ફિલ્મ ધૂમ ખુબ જ સુપર હિટ રહ્યુ હતુ. તેના પછી તેને ઘણી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો પરંતુ વધુ સફળ રહી નહી. ભલે ફિલ્મોમા તે સફળ રહી નહી પરંતુ આજે તે મહારાણી જેવી જીંદગી જીવી રહી છે. ફિલ્મોમા ખાસ સફળ ન થવાથી એશાએ જાણીતા બિજનેશમેન ભારત તખ્તાની સાથે લગ્ન કર્યા અને હાલમાં તે તેના પતીને બિજનેશમા મદદ કરે છે.

7 કિમ શર્મા :

 

View this post on Instagram

 

Doors are for posing ?#aboutlastnight #summercolors ?

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on


ઘણી ફિલ્મોમાં કામ કરવા છતા કિમ શર્મા બોલીવુડમાં સફળ થઇ શકી નહી. છેલ્લે ફિલ્મ મોહબ્બતે માં કામ કરીને તેને બોલીવુડથી વિદાય લીધી. તેને કેન્યાના પોપ્યુલર બિજનેશમેન અલી પંજાની સાથે લગ્ન કર્યા, જો કે તે બોલીવુડની જેમ લગ્ન જીવનમાં પણ સફળ રહી નહી. થોડા જ સમયમાં બન્ને અલગ થઇ ગયા.

8 ગાયત્રી જોશી :

શાહરુખ ખાનની ફિલ્મ સ્વદેશમાં કામ કરનાર ગાયત્રીની આ ફિલ્મ ખુબ જ હિટ રહી હતી. પરંતુ અફસોસ એ વાતનો રહ્યો કે ત્યાર પછી તેને એકપણ ફિલ્મમા કામ કરવાનો ગાયત્રીને મોકો જ ના મળ્યો. આ ફિલ્મ તેની પહેલી અને છેલ્લી ફિલ્મ બની રહી. તેથી રિયલ એસ્ટેટ વિકાસ ઑબેરૉય સાથે વર્ષ 2005 માં તેને લગ્ન કરી લીધા. જણાવી દઇએ કે વિકાસનું નામ ફોર્બ્સ ના ટોપ 100 માંથી 21 મું સ્થાન ધરાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!