આ 5 જાણીતા અભિનેતાના દિકરાઓ હેેંડસમ અને સ્ટાઈલીસ્ટ હોવા છતાંં બોલીવુડમાં એંટ્રી કરી શક્યા નથી – જાણો કારણ

એક્ટર બનવાના સપનાઓ લ ઇને મુંબઇમાં રોજ હજારો લોકો આવે છે. અને તેનુ સપનુંં હોય છે કે તે બોલીવુડમાં કામ કરે. ટીવી ઇંડસ્ટ્રીજ માં પણ ઘણા લોકો છે કે બોલીવુડમાં કામ કરવા માંગે છે. પરંતુ બધાની કિસ્મત સરખી નથી હોતી તેથી બધાને બોલીવુડમાં કામ કરવાનો મોકો મળતો નથી. બોલીવુડનાં ઘણા સિતારાઓ છે જે પોતાની મહેનતથી સુપરસ્ટાર બન્યા છે. પરંતુ આ સિતારાઓએ બોલીવુડ પર જેટલુ રાજ કર્યુ છે અને નામ બનાવ્યુંં છે તેના દિકરા કરી શક્યા નથી. જો કે તેના દિકરાઓ દેખાવમાં તો ખુબ જ સુંદર છે તેમ છતા બોલીવુડ અને દર્શકોએ તેને નકાર્યા છે, તો ચાલો જણીએ…

ગોવિંદા :

ગોવિંદા 90માં દસકના સૌથી પ્રખ્યાત અભિનેતા હતા. તેને 165 થી પણ વધુ ફિલ્મોમાં કામ કરીને શ્રેષ્ઠતા મેળવી છે. કોમેડી, રોમાંસ કે એક્ટીંગ ગમે તે હોય તે બધામાં બેસ્ટ છે. જણાવી દ ઇએ કે ગોવિંદાના દિકરાનું નામ યશવર્ધન આહુજા છે. તે દેખાવમાં કોઇ હિરોથી ઓછો નથી તેમ છતાંં હજુ સુધી તેની એંટ્રી બોલીવુડમાં થઇ નથી.

ડેની ડેન્જોંગપા :

ડેની ડેન્જોંગપા તેના સમયમાં જાણીતા વિલનમાંથી એક હતા. અમિતભની ફિલ્મ ‘અગ્નિપંથ’ માં તેના દ્વારા નિભાવવામાં આવેલ ‘કાંચા ચીના’ નો કિરદાર લોકો આજે પણ યાદ કરે છે. તેની ગણતરી હંંમેશા સ્ટાઇલિશ અને હેંડસમ અભિનેતાઓ માં થતી આવે છે. ડેનીના દિકરાનું નામ રિન્જિગ ડેંજોંંગપા છે, તે દેખાવમાં તેના પપાની જેમ હેંડસમ છે પરંતુ હજુ તે બોલીવુડથી દુર છે.

આમિર ખાન :

આમિર ખાન પણ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા છે અને તેને પણ બોલીવુડમાં સારી એવી સફળતા મેળવી છે. તે વર્ષમાં લગભગ એક બે જ ફિલ્મ કરે છે પરંતુ તે સુપરહિટ સાબિત થાય છે અને કરોડોની કમાણી કરે છે. આમિર ખાનનાં દિકરાનુંં નામ જુનેદ ખાન છે જણાવી દઇયે કે જુનેદ તેની પહેલી પત્નિનો દિકરો છે. જુનેદ પણ આમિર ખાનની જેમ હેંડસમ અને સ્ટાઇલિસ્ટ છે પરંતુ હજુ તેને બોલીવુડમાં એંટ્રી કરી નથી.

સૌફ અલી ખાન :

પટૌડી ખાનદાનમાંથી આવનાર સૌફ અલી ખાન બોલીવુડમાં છોટે નવાબ નાં નામથી ફેમસ છે. જો કે ઘણા સમયથી બોલીવુડમા સૈફ પણ તેની એક હિટ ફિલ્મની રાહ જોવે છે. છેલ્લી વાર તે ફિલ્મ ‘બાજાર’ માં જોવા મળ્યો હતો. સૌફ અલી ખાનની દિકરી સારા અલી ખાન તો બોલીવુડમાં ધુમ મચાવી રહી છે પરંતુ તેન દિકરા ઇબ્રાહિમનો બોલીવુડમાં આવવાનો હજુ કોઇ પ્લાન નથી.

શત્રુઘ્ન સિન્હા :

શત્રુઘ્ન સિન્હા તેના જમાનાના સૌથી પ્રખ્યાત કલાકારોમાંથી એક હતા. તેના જોરદાર અવાજ અને પર્સનાલિટી ના લોકો આજે પણ દિવાના છે. તેની દિકરી સોનાક્ષિ સિન્હા તો બોલીવુડની જાણીતી અભિનેત્રી છે જ પરંતી તેના બે દિકરા લવ અને કુશ નુંં બોલીવુડ સાથે કોઇ કનેક્શન નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!