બોલીવુડના આ સ્ટાર્સને ટેટુ કરવાની ઘેલી હતી – આવી આવી જગ્યાઓ એ ટેટુ કરાવેલુ

ટેટે એક શોખની વસ્તુ છે આજકાલ ઘણા યંગ્સ્ટર્સ તેના શરીરના અલગ અલગન ભાગમાં ટેટુ બનાવતા હોય છે. જો કે ટેટુ બનાવનાની ફેશન વર્ષોથી ચાલી આવે છે. ટેટુ સમાન્ય વ્યક્તિ જ નહી પરંતુ મોડેલ અને સેલીબ્રિટીઓ પણ બનાવે છે. તે પોતાના સાચા પ્રેમને સાબિત કરવા માટે પણ આવુ કરતા હોય છે.

1 બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિય ભટ્ટે પણ તેના શરીરમાં ટેટુ કરાવ્યુ છે. જણાવી દઇએ કે આલિયાએ તેની પાછળની સાઇડ એટલે કે ગરદનની નિચે પટાખા લખાવ્યુ છે. જો કે દરેક ટેટુ ની પાછળ કંઇક ને કંઇક છુપાયેલુ હોય છે.

2 મિત્રો ટેટુ કરાવવાનો કોઇને કોઇ હેતુ જરુર હોય છે, તેમા પણ જો બોલીવુડ સેલેબ્રિટી ટેટુ કરાવતા હોય તો તેની પાછળ કંઇક તો કારણ હોય જ છે. આવી રીતે અક્ષય કુમારે પણ તેની પત્નિ ટ્વિંન્કલ ના નામનુ અને તેના દિકરા આરવના નામનું ટેટુ કરાવ્યુ છે.

3 વ્યક્તિ તેનો સાચો પ્રેમ સાબિત કરવા માટે પણ ટેટુ કરાવતા હોય છે આવી જ રીતે બોલીવુડની ખુબ જ જાણીતી અભિનેત્રી દીપિકાએ પણ એક સમયે તેના બોયફ્રેંડના નામનું ટેટુ કરાવ્યુ હતુ. જણાવી દઇએ કે દીપિકાએ રણવીર કપૂર માટે RK નામથી ટેટુ બનાવ્યુ હતુ. જો કે બ્રેકપ બાદ દીપિકાએ તેને હટાવી દીધુ છે. હાલ તેની એડી પર ડીજાઇનર ટેટુ છે.

4 કોઇ પ્રેમી પંખીડા હોય કે પતિ પત્ની હોય તેના પ્રેમને સાબિત કરવા માટે તે ટેટુ જરુર કરાવતા હોય છે. જો કે આ શોખની વસ્તુ છે દરેકને આવો શોખ નથી હોતો પરંતુ અમુક કપલ્સ આવુ કરતા હોય છે. જણાવી દઇએ કે સંજય દત્તની પત્નીએ પણ સંજયના નામનુ ટેટુ બનાવ્યુ છે. તેમજ સંજયે પણ તેના માટે ટેટુ બનાવ્યુ છે.

5 જરુરી નથી કે દરેક લોકો તેના પ્રેમ માટે જ ટેટુ કરાવે અમુક લોકોને શોખ હોય તો તે અન્ય ડિજાઇનો નું પણ ટેટુ બનાવતા હોય છે. આવી જ રીતે બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રાણાવતએ તેના ગળાની પાછળની સાઇડ ડિજાઇન ટેટુ બનાવ્યુ છે.

6 યુવાનો મોટા ભાગે તેના શોખને ખાતર ટેટુ બનાવતા હોય છે આવી જ રીતે બોલીવુદનો હેંડ્સમ હિરો અને બધાનો ફેવરિટ રણબીર કપૂરે તેના હાથ પર ‘આવારા’ નામનું ટેટુ બનાવ્યુ છે.

7 લોકો તેના શરીરના અલગ અલગ ભાગમાં ટેટુ બનાવતા હોય છે. જોકે તે તેના શોખ પ્રમાણે તેના શરીર પર ટેટુ બનાવે છે. અને ટેટુમાં શુ લખાવુ એ પણ તેના શોખ પર જ આધાર રાખે છે. આવી જ રીતે સુસ્મિતાએ પણ તેના હાથમાં પાછળની સાઇડ ટેટુ બનાવ્યુ છે. જેમા તેને અંગ્રેજીમાં વાક્ય લખાવ્યુ છે.

8 જો કોઇ કપલ્સ એકબીજાના પ્રેમમાં પાગલ હોય અને તે બન્ને જ્યારે એકબીજા માટે ટેટુ બનાવે તે પ્રકારનું ટેટુ બનાવ્યુ છે પ્રતિક બબ્બર અને એમી જેક્શને. પ્રતિકે તેના હાથમા એમી માટે ‘ Mera pyar meri ami’ લખાવ્યુ છે જ્યારે સામે એમીએ પણ તેના હાથમા પ્રતિક માટે ‘ Mera Pyar Mera Prateik” નામનું ટેટુ બનાવ્યુ છે.

9 ઘણા લોકોને પ્રેમમાં રસ ન હોય અથવા તે પ્રેમ વિશે કોઇ ટેટુ બનાવવા ન માંગતા હોય. તેવા લોકો ધાર્મિક પણ હોઇ શકે અને તે ધર્મને લઇને અથવા કોઇ ભગવાનનું ટેટુ બનાવવાનું પસંદ કરતા હોય છે. આવી જ રીતે બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણે પણ તેની છાતી ના દાબા ભાગ પર ભગવાન શિવજી ટેટુ બનાવ્યુ છે. તેના સિવાય તેને તેની દિકરી ન્યાસાના નામનું પણ ટેટુ બનાવ્યુ છે.

10 જે લોકો પ્રેમથી પ્રેમથી થોડા દુર હોય અને તેના માતા પિતાની નજિક હોય તેવા લોકો તેના માં-બાપ માટે પણ ટેટુ બનાવતા હોય છે. આવી જ રીતે બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકાએ પણ તેના પિતા માટે ટેટુ બનાવ્યુ છે. તેને હાથ પર “Daddy’s lil girl” લખાવ્યુ છે.

11  જો કે આજસુધી વધારે ટેટુ તો લોકોએ તેના નામના જ બનાવ્યા હસે. ઘણા એવા હસે જેને ટેતુ તેના પોતાના નામથી જ કર્યુ હોય. અને જો વાત કરીએ બોલીવુદના એક્ટરની તો સુરજ પંચોલીએ તેના પોતાના નામનું ટેટુ શરીરના પાછળના ભાગમાં કરાવ્યુ છે.

12 આપણે પહેલા જેમ વાત કરી કે આજકાલ કપલ્સ તેનો પ્રેમ વ્યક્ત કરવા માટે તેના પાર્ટનરના નામનું ટેટુ બનાવતા હોય છે. બોલીવુડને સૌથી વધુ પોપ્યુલર અભિનેત્રે કરીના ના પતી સૈફ અલી ખાને પણ કરીના માટે હીન્દીમાં ટેટુ બનાવ્યુ છે. જેમા તેને કરીનાનું નામ લખ્યુ છે.

13 લોકોએ તેના પ્રેમ માટે ટેટુ બનાવેલુ હોય અને જો તે કપલ્સને અલગ પડવાનું થાય તો તે ટેટુ તેના પ્રેમની નિશાની બનીને રહી જાય છે . આવુ જ કંઇક થયેલુ છે બોલીવુદના અભિનેતા ઋત્વિક રોશન સાથે, ઋત્વિકે અને તેની પુર્વ પત્ની સુજૈનએ એકસરખુ ટેટુ બનાવેલુ હતુ.

14 ઘણીવાર લોકો ટેટુ રુપે સેક્રેટ આંકડાઓ બનાવતા હોય છે. તેને કોઇ સમજી શકતુ નથી પરંતુ તેની પાછળ ઘણુ મોટુ રાજ હોય છે. આવી જ રીતે એક સેક્રેટ કોડ જેવુ ટેટુ સાઉથની સૌથી જાણીતી અભિનેત્રી શ્રુતિ હસને પણ બનાવ્યુ છે.

15 સેલીના જેટલીએ પણ તેના પતીના નામનું ટેટુ બનાવ્યુ છે. જેમા તેને ‘Peter’ લખાવ્યુ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!