આજથી 25 વર્ષ પહેલા અધધ આટલી ફીસ લેતા આ સુપરસ્ટાર્સ – આ એક્ટર તો સલમાન-શાહરુખથી પણ વધારે લેતો…

આમ તો એક અભિનેતાને તેના ફિલ્મોથી સારી એવી કમાણી થઇ જતી હોય છે પરંતુ તેની કમાણીના અન્ય પણ રસ્તાઓ હોય છે. એડ ફિલ્મ, ઉદ્ઘાટન અથવા ગેસ્ટ અપિયરેંસ દ્વારા પણ તે વધુ કમાણી કરી શકે છે. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ ખાન સહિત બોલીવુડમાં એવા ઘણ સિતારાઓ છે જેની કમાણી આજે કરોડોમાં થાય છે. આ સિતારાઓને આજે એક ફિલ્મ કરવા માટે કરોડો રુપિયા ફિસ મળે છે.

પરંતુ શું આજથી 25 વર્ષ પહેલા પણ આવુ જ હતુ. શુ આજથી વર્ષો પહેલા પણ આ સિતારાઓ આટલે જ ફીસ લેતા હતા. જણાવી દઇએ કે 90 માં દસકમાં આ સિતારાઓની ફીસ આજની તુલનામાં ખુબ જ ઓછી હતી. પરંતુ તે સમયના હિસાબે જોવા જઇએ તો આ સિતારાઓ ઘણી મોંઘી ફિસ લેતા હતા. તો ચાલો જાણીયે કોણ છે આ સિતારાઓ…

આમિર ખાન :

આમિર ખાન બોલીવુડમાં એકમાત્ર એવા કલાકર છે જે મિસ્ટર પરફેક્શનિસ્ટ ના નામથી ઓળખાય છે. આમિર ખાનને તેના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. જો કે તેની ફિલ્મો સુપરહિટ ની ગેરેંટી છે. તે વર્ષમાં એક જ ફિલ્મ કરે છે પરંતુ તે ફિલ્મ સુપરહિટ જાય છે અને કરોડો કમાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે 90 મા6 દસકમાં આમિર ખાન ફિલ્મમાં કામ કરવા માટે 35 લાખ રુપિયા લેતા આજની તુલના પ્રમાણે તે ખુબ જ ઓછા છે પરંતુ તે સમયે ખુબ જ વધારે હતા.

શાહરુખ ખાન :

બોલીવુડના કિંગ ખાન થી ઓળખાતા શાહરુખ ખાનને કિંગ ખાન કહેવા પાછળ એક નહિ પરંતુ ઘના કારણો છે. જો કે તેના પરિચયની તમારે જરુર નથી. દુનિયાભરના લોકો તેને બોલીવુડના બાદશાહ અને કિંગ ખાનથી ઓળખે છે. આજસુધીમાં તેને સાબિત કર્યુ છે કે તે બોલીવુડના સાચા કિંગ છે અને તેની આ જગ્યા કોઇ લઇ શકે તેમ નથી. આજે તેની એક ફિલ્મની ફીસ કરોડોમાં છે પરંતુ 35 વર્ષ પહેલા તે 30 લાખ રુપિયા જ લેતા.

સલમાન ખાન :

સલમાન ખાન એકમાત્ર એવા અભિનેતા છે જે અવારનવાર કંઇક ને કંઇક કારણોસર સોસિયલ મિડીયા પર ચર્ચાઓમાં રહે છે. જો કે તે ફિલ્મ સિવાય તેની દરિયાદિલી માટે પણ જાણીતા છે. ભારતમાં તેની ફેંસ ફોલોવિંગ ખુબ જ વધારે છે. આજસુધી તેને એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. આજે તે બોલીવુદના સૌથે મોંઘા અભિનેતા છે પરંતુ 35 વર્ષ પહેલા તેની ફીસ માત્ર 35 લાખ હતી.

અક્ષય કુમાર :

અક્ષય કુમાર બોલીવુડના એક્માત્ર એવા અભિનેતા છે જેને દરેક ઉંમરના સર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે તેની ફિલ્મોથી લોકોને ચોંકાવી દે છે. તેની દરેક ફિલ્મ્નો કોન્સેપ્ટ અલ હોય છે અને તેની હંમેશા કોશિશ રહે છે કે તે દર્શકોને કંઇક નવુ આપી શકે. આજકાલ તે સામાજિક મુદ્દા પર વધુ ફિલ્મો બનાવે છે હમણા જ રીલીજ થયેલ ફિલ્મ ‘ મિશન મંગલ’ એ જબરદસ્ત કમાણી કરી. જણાવી દઇએ કે 90 માં દસકમાં તેને 30 લાખ ફીસ મળતી હતી.

સની દેઓલ :

90માં દસકમાં સની દેઓલ સુપર સ્ટાર હતા. તેને તે સમયે જિદ્દી, ઘાતક, બૉર્ડર અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ હવે તેની લોકપ્રિયતા જાણે ક્યાંક ગુમ થઇ ગઇ છે. સની દેઓલની છેલ્લી હિટ ફિલ્મ વર્ષ 2011 માં ‘યમલા પગલા દીવાના’ હતી. પરંતુ તમને જણાવી દઇએ કે 90 માં દ્દશકમાં તેની બોલબાલા હતી. તમને જાણીને નવાઇ લાગસે કે તે સમયે સની દેઓલ એક ફિલ્મની 90 લાખ ફીસ લેતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!