જયારે છોકરી પોતાના બોયફ્રેન્ડ ને ખુબ જ મિસ કરતી હોય ત્યારે એકાંત માં કરે છે આવું કામ….

જ્યારે બે પ્રેમીઓ વચ્ચે જુદાઇની વાત આવે એટલે છોકરા કરતા વધુ દુખ છોકરીને થતુ હોય છે, જી હા, મિત્રો તમને જણાવી દઇએ કે પ્રેમના સંબંધમાં સૈથી વધુ સિરિયસ હંમેશા છોકરી જ હોય છે. જો કે છોકરાઓ દુખી થતા જ હોય છે પરંતુ તેના કરતા છોકરીઓને વધુ દુખ થાય છે. જ્યારે કોઇ કરણોસર બે પ્રેમીઓને જુદા પડવાનો વારો આવે તો છોકરી હિંમત હારી બેસે છે તેને તેના પર્ટનરથી દુર રહેવુ પસંંદ નથી કરતી.

જણાવી દઇએ કે તે તેના પાર્ટનરથી દુર હોવા છતા પાસે હોય તેવો અહેસાસ પામવા માંગે છે, અને તેવા પ્રયત્નો કરતી હોય છે. આવા સમયે છોકરીઓ તેના પાર્ટનરનું વોટ્સેપ કે ફેસબૂક નુંં ડીપી ચેક કર્યા કરે છે. અને એવો અહેસાસ કરે છે કે તે તેની નજીક જ હોય. વધુ સમયથી મુલાકત ન થઇ હોય તો પણ છોકરીઓ આવુ કરતી હોય છે.

છોકરીઓ દરેક વાત પર તેના પાર્ટનરનુંં સાથે હોવાનું મહેસુસ કરવા માંગે છે. જ્યારે તે કોઇ રોમાંટીક ફિલ્મ જોઇ રહી હોય ત્યારે તેમા પણ દ્રસ્યોમાં તે પોતાના પાર્ટનર સાથી હોય એવુ મહેસેસ કરે છે. સામાન્ય રીતે તે એકલતાથી દુર રહેવા માટે પણ આવુ કરતી હોય છે. પાર્ટનર બીજી હોવા છતા તેને મેસેજ કરીને વરંંવાર તંગ કરતી રહે છે. અને તેની નજીક હોવાનો અહેસાસ કરે છે.

મિત્રો આજકાલ પ્રેમીઓ કોઇ પણ બહાને એકબીજાને ગિફ્ટ આપતા હોય છે. આ ગિફ્ટ છોકરીઓ તેના પાર્ટનરની યાદ આવે ત્યારે જોઇને તેની નજીક હોવાનુંં ફિલ કરે છે તેમજ બોય ફ્રેંડ માટે કંઇક ગિફ્ટ તૈયાર કરવાનુંં પસંદ કરે છે. તેના પાર્ટનર સાથે કરીલ વાત તે આવ સમયે યાદ કરે છે અને ચેટ્સ વાંચ્યા કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!