દુનિયાનો સૌથી અમીર “જુગારી” આવ્યો ભારતની મુલાકાતે – ઘડીયારની કીમત અધધ આટલી બધી?

જેમ જેમ માણસ પૈસાદાર બનતો જાય તેમ તેમ તેના સોખ પણ શાનદાર થતા જાય છે. ભારતમાં એવા ઘણા સેલીબ્રીટીઓ છે કે જે તેના શોખને લ ઇને હંમેશા ચર્ચાઓમાં રહે છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ અમેરીકાનો કરોડપતી ડેન બિલ્ઝેરિયન કે જે પ્લેયબોય તરીકે ઓળખાય છે અને તે પોકર પ્લેયર પણ છે. આજે આપણે તેની લાઇફસ્ટાઇ વીશે થોડી વાત કરીશુ..


ડેન બિલ્ઝેરિયન અમેરિકાનો કરોડપતી છે અને તેને પ્લેય બોય તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનુંં કારણ તો તમને ફોટા જોઇને ખબર પડી જ જસે. હાલમાં જ તેની પ્રોડક્ટ લોંચ માટે ભારત આવ્યો હતો. તેને મુંબઇની સડકો પર જોવામાં આવ્યો હતો. તેના ફ્રેંડ ફોલોવિંગ લાખો છે અને તે દિવસે દિવસે વધતા જ જાય છે.

 

View this post on Instagram

 

London launch @ignite

A post shared by Dan Bilzerian (@danbilzerian) on


જણાવી દઇયે કે બિલ્ઝેરિયનને વિશ્વનો સૌથી મોટો જુગારી માનવામાં આવે છે. તેને તેને પોકર રમીને કરોડોની પ્ર્પર્ટી બનાવી છે. કહેવાય છે કે બિલ્ઝેરિયન ને હથીયારનો પણ ઘણો શોખ છે. તેમજ તેની રોયલ લાઇફસ્ટાઇલ ના લાખો દિવાના છે. તેને મોંઘા કપડા અને ગાડીઓનો ખુબ મોટો શોખ છે.

 

View this post on Instagram

 

Sometimes u gotta grab a good one and run

A post shared by Dan Bilzerian (@danbilzerian) on


ગોવામાં યોજાયેલ ભારતની સૌથી મોટી ઇવેંટ ‘ઇંડિયા પોકર ઇવેંટ’ માં બિલ્ઝેરિયન ભાગ લિધો હતો. અહિં મોટા મોટા પોકર પ્લેયર હાજરી આપે છે. જો કે બિલ્ઝેરિયન ભારતમાં તેની નવી પ્રોડક્ટ લોંચ માટે આવેલો.

બિલ્ઝેરિયનને મોટાભાગે પોર્ન સ્ટાર સાથે જ જોવા મળે છે. તેની સાથે બિકિની ગર્લ હંમેશા નજરમાં આવે છે તે તેનો એક અલગ જ શોખ છે. જો કે તેને ગન્સ નો પણ ખુબ જ શોખ છે.

 

View this post on Instagram

 

Richard Mille RM 11-03 McLaren Automatic Flyback Chronograph #richardmille CHF 180,000

A post shared by Watches only (@watches.gram) on


આ સમય દરમિયાન તેની ઘડીયાળને લઇને તે ખુબ ચર્ચામાં આવ્યો. તેને Richard Mille RM11-03 ઘડીયાળ પહેરી હતી. જે ખુબ કિંમતી છે અને તેની કિંમત માં તો ભારતમા કાર અને મકન પણ ખરીદિ શકાય. જેની કિંમત 191,500 ડોલર, એટલે કે 1 કરોડ ને 36 લાખ રુપિયા જેટલી છે. અને તેને લિધે જ તેની ઘડિયાળ ખુબ જ ચર્ચામાં આવી હતી. સોસિયલ મીડિયા પર તે ખુબ વાઇરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

We coming @ignite

A post shared by Dan Bilzerian (@danbilzerian) on


આ ઘડિયાળ આટલી મોંઘી હોવાનું કારણ છે કે તેને McLare ના એંજીનીયરે તૈયાર કરી છે અને મત્ર 500 ઘડિયાળ જ બનાવી છે, જેમા ટાઇટેનિયમ પોસર્સ લાગાવેલા છે. જણાવી દઇએ કે બિલ્ઝેરિયન ને વિશ્વનો સૌથી મોટો જુગારીયો એટલા માટે મનવામાં આવે છે કે તેને આજે કરોડો અબજોનું સામ્રાજ્ય ઉભુંં કર્યુ છે તે બધુ તેને જુગારમાંથી જ ઉભું કર્યુ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!