આ એક્ટ્રેસનું ફિલ્મ કરિયર ચાલુ થયું કંઈક આવી રીતે – લાગતી લોકોની લાઈન

દરેક થિયેટર આર્ટિસ્ટનુ એક સપનુ હોય છે કે તે બોલિવુડમ કામ કરે પરંતુ આ સપનુ પુરુ કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે, અને આખરે વધુ મહેનત કરનાર સપનુ પુરુ પણ કરે છે. કોઇ પણ સ્ટેજ પર કામ કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે, ખાસ કરીને અભિનેત્રિઓને અને આવી જ મહેનત એક્ટ્રેસ દિવ્યા દત્તાએ પણ કરી છે અને તેના કારણે જ આજે તે બોલિવુડના મોટા મોટા સિતરાઓ સાથે કામ કરી રહી છે અને લોકો તેનુ અભિનય ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. કંઇક આવી રીતે શરુ થયેલુ દિવ્યા દત્તનુ ફિલ્મ કરિયર, તેને જોવા માટે લોકોની લાઇન લાગતી…

આવી રીતે શરુ થયુ હતુ દિવ્યા દત્તાનુંં ફિલ્મ કરિયર :

દિવ્યા દત્તા લગભગ બોલીવુડમા છેલ્લ 25 વર્ષથી છે અને અત્યાર સુધીમા તેને ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યુ છે. દિવ્યા દત્તાએ આજ સુધી ઘણી સુપર હિટ ફિલ્મો માં કામ કર્યુંં છે, અને સપોર્ટિંગ રોલમાં પણ એક અલગ જ ઓળખાણ ઉભી કરી છે. દિવ્યાને અભિનય પર નેશનલ એવોર્ડથી સન્માનીત કરવમાં હતી, તેને હાલમાં જ તેના એક્ટિંગ પેશન વિશે વાત કરી છે. તેને જણાવ્યુ, ‘હુંં 4 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ ના સપના જોતી આવુ છુ. હું મારી માંનો દુપટ્ટૉ ખમ્ભે બાન્ધીને લાલ લિપ્સ્ટિક કરીને અમિતભ બચ્ચનના પાન બનારસ વારા સોંગ પર પર્ફોમન્સ કરતી હતી. થોડી પ્રેક્ટિસ કરવાથી તે પર્ફેક્ટ થવા લાગ્યુ અને આજુબાજુના લોકો આ ડાંસ કરવા માટે તેને ફર્માઇસ કરવા લાગ્યા.’

વધુમાં દિવ્યાએ જણાવ્યુ, ‘મારુ પર્ફોમન્સ જોવા માટે આખા મોહલ્લાના લોકોને બોલાવવામાં આવતા હતા અને જોવા આવેલા લોકોને સમોસા, ગુલાબ જામ્બુ, વગેરે આપવામાં આવતુ. મને મારા ઓડિયંસની પ્રતિક્રિયા સારી લાગતી હતી અને સાથે સાથે હું એક્ટ્રેસ બનવાનુ પણ સપનુ જોતી હતી.

તેના સંઘર્ષના દિવસો વિશે વાત કરતા દિવ્યા જણવે છે કે, “મારા જીવન માં ઘણા ઉતાર-ચ ડાવ આવ્યા, હુંં નોન ફિલ્મી બેગ્રાઉંડમાંથી છુ અને મને મારા પરિવાર તરફથી સારો એવો સપોર્ટ મળ્યો છે. એમા ખાસ વાત એ રહી કે ઇંડ્સ્ટ્રીજમાં કોઇ ડાયરેક્ટર રીજેક્ટ નથી કરતા એ ડરથી ક્યાંક આગલી વખત કોઇ વ્યક્તી સ્ટાર ન બની જાય. દિવ્યાએ તેની માંં ની વાત સમજી ને વીચારીને જ આગળ વધવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ જ બોલીવુડમાં કામ ગોતવાનુંં ચાલુ કર્યુ અને સૌથી મોટી સફળતા તેને શાહરુખ ખાન અને પ્રિતિ જીંતા સાથે કામ કરીને મળી હતી.

આ ફિલ્મોમાં કર્યું છે કામ :

દિવ્યા દત્તાએ મોટાભાગે સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે બોલીવુમાં કામ કર્યું છે, તેમ છતા તેન ભાગમાં ઘણી સારી ફિલ્મો પણ આવી છે. ભાગ મિલ્ખા ભાગ, બદ્લાપુર, વીર-જારા, દિલ્લી-6, ફન્ને ખાં, ઇરાદા, સ્ટેનલે ટિફિન બોક્ષ, હીરોઇન, વેલકમ ટુ સજ્જનપુર, સ્પેશલ 26, મંટો, હિસ્સ, બાબૂમોશાય બંદુકબાજ, આજા નચલે, રાજા કી આયેગી બારાત, બાગબાન, ઉમરાઉ જાન, સુરક્ષા, ચોલ્ક એન્ડ ડસ્ટર, વીરગતી અને મસ્તી એક્ષ્પ્રેસ જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેના સિવાય દિવ્યા દત્તાએ પંજાબી ફિલ્મોમાં પણ હાથ અજ્માવ્યો છે.

મિત્રો જો તમને આર્ટિકલ સારો લાગે તો શેર કરવાનુંં ભુલતા નહિ…  

Leave a Reply

error: Content is protected !!