ફક્ત આ રાશીને ગણપતિ દાદાની સંપૂર્ણ કૃપા નશીબ થશે – આ નશીબદાર રાશી કોણ છે ક્લિક કરી જાણો

2 સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો આરંભ થઇ ચુક્યો છે. લોકોએ પોતાના ઘરોમાં, સોસાઈટીમાં, અને મંદિરોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે. ગણેશજીનો આ પવન પર્વ દેશભરમાં દસ દિવસ સુધી ચાલે છે અને લોકો ધામધૂમથી ઉજવે છે. આ દસ દિવસો સુધી ભક્તો ગણેશજી ની દિલથી આરાધના કરે છે. શહેરોમાં તેમજ ગામડાઓમાં આ ઉત્સવ ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. 10 દિવસ માટે ગણેશજીનું મંદિર બનાવવામાં આવે છે અને તેને પ્રસાદ પણ ચડાવવામાં આવે છે.

ગણેશજીની સ્થાપનાએ રોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે અને શૃંગાર પણ કરવામાં આવે છે. આ પર્વ ખુસીઓ લઈને આવે છે એનું કારણ છે કે આ દસ દિવસ ગણેશજી સૌથી વધુ ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું કહેવામાં આવે છે આ દસ દિવસ તમે બાપા પાસે જે મનોકામના રાખો તે પૂરી થાય છે. તમને ગણેશજીના આશીર્વાદ મળે છે. તમારી કિસ્મત પલ્ટી જાય છે.

જો કે આ સમયે ભાગ્ય ચમકાવવામાં અમુક બીજી વસ્તુઓનું પણ મહત્વ છે જેમ કે તમારી રાશી. જ્યોતિષશાસ્ત્ર અનુશાર તમારી રાશી અને આકાશગંગા ના ગૃહ નક્ષત્રોને ઊંડો સંબંધ હોય છે. તે આન્ત્રીકમાં જેમ જેમ તેની પોઝીશન બદલે છે તેમ તમારા ભાગ્ય અને દુર્ભાગ્યનો ફેસલો થાય છે. તેમ જ ગણેશ ચતુર્થી દરમિયાન બુધ ગ્રહને કારણે એક ખાસ રાશીને ખુબ જ લાભ થવાના ચાન્સ રહે છે.

જ્યોતિષવિદ્યા અનુશાર કુલ 12 રાશીઓ હોય છે. એવામાં માત્ર એક જ રાશી આ દસ દિવસ સુધી વધુ લાભની હકદાર હશે. બુધ ગ્રહ પર ગણેશજીનું પૂર્ણ નિયંત્રણ હોય છે તેથી આ ગણેશ ચતુર્થી પર તમે એની પૂજા કરો તો તમને ઘણાબધા ફાયદા થઇ શકે છે. આપને બુધવારને જ ગણેશજી નો દિવસ માનીએ છીએ. તેનું એક કારણ એ પણ છે કે તેનું કનેક્શન બુધ સાથે છે.

આ છે તે ભાગ્યશાળી રાશી

મિત્રો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દસ દિવસોમાં માત્ર એક જ રાશીને લાભ થશે તે રાશી છે મેશ રાશી. આ દસ દિવસમાં મેશ રાશિના લોકોની કિસ્મત બદલી શકે છે. તમારા જેટલા પણ કામો અટકેલા છે તે આ દસ દિવસોમાં પૂર્ણ થઇ જશે અને કા તો શુભારંભ થશે. તેમજ આ દસ દિવસો મેશ રાશિના લોકો માટે ખુબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન  તમે જે પણ કામ ચાલુ કરશો તે આસાનીથી પૂર્ણ થશે.

આ દસ દિવસ ગણેશજી તમારા પણ ખુબ જ મહેરબાન રહેવાના છે. એવામાં તમારી પણ જવાબદારી બને છે કે તમે પણ તેને પ્રસ્સન કરવામાં કોઈ કસર ન છોડો. આ ગણેશ ચતુર્થી પર ગણેશજીની સવાર સાંજ દિલથી પાઠ કરો. ખુદને શ્રેષ્ઠ બનાવો અને કોઈ ખરાબ કાર્ય ન કરો. તમારું મન સાફ રાખો અને બીજાનું સારું કરો. તેનાથી ગણપતિ બાપ્પા પ્રસ્સન થાય છે. તમે ઈચ્છો તો બુધવારના દિવસે ગણેશજીના નામનું વ્રત પણ રાખી શકો છો. ગણેશ ઉત્સવ દરમિયાન દાન ધર્મ કરવાનું ખુબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ બધી વસ્તુ તમારા નસીબને ચમકાવી શકે છે.

મિત્રો જો તમને અહીંથી આપવામાં આવેલ માહિતી સારી લાગે તો શેર કરવાનું ભૂલતા નહિ…

Leave a Reply

error: Content is protected !!