ભારે વરસાદને લીધે ઘરમાં પાણી ભરાઈ ગયા તો આ બેને સાડી પહેરીને શું કર્યું જાણી ચોંકી જશો…..

ભારત એક એવો દેશ છે જ્યાંં ગર્મી, ઠંડી, વરસાદ અને ભારે વરસાદનો માર જીલવો પડે છે. ચોમાસુ પત્યા પછે પણ વરસાદ આવે છે. ખાસ કરીને ઉત્તર ભારત અને મહારાષ્ટ્રમાં વરસાદનો ખુબ જ માર જીલવો પડે છે અને સામાન્ય પરીસ્થીતીના લોકો ની આ સમય દરમિયાન પરિસ્થીતી ખુબ જ ભયંકર હોય છે જે એક દુખની વાત છે.

પાછલા થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશન ઇલાહાબાદમાં પણ વરસાદ થી ઘણુબધુ નુક્શાન થયુ. તેમા એક વીડિયો પણ જોવા મળ્યો જેમ એક દંપતિ તેના ઘરની બહાર ભરેલા પાણીમાં ડુબકી મારતા નજરે આવ્યા. પરંતુ ત્યારબાદ ઘરમાંં વધુ પાણી ઘુસવાં લાગ્યુ તો મહિલા સાળી પહેરેલી હાલતમાં સ્વીમિંગ કરવા લાગી. તો ચાલો જાણીએ કે ખરેખર થયુ શું હતુ?

જ્યારે ઘરમાં ઘુસ્યુ પૂરનું પાણી તો સાળી પહેરેલી હાલતમાં સ્વીમિંગ કરવા લાગી મહિલા :

સંગમની નગરી કહેવાતુ પ્રયાગરાજ માં વધુ વરસાદને લીધે પૂરની સ્થિતી સર્જાય અને ચારેબાજુ લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયુ. પૂરનું પાણી ઘરોમાં ઘુસતા લોકો ખુબ જ પરેશાન છે અને તે દરમીયાન એક અલગ જ તસ્વીર સોસિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. પ્રયાગરાજમાં એક ઘરમાં પાણી ભરાય જતા આ દંપતી પરેશાન થવાને બદલે તેની મજા લેતા નજરે આવ્યા.

 

આ દંપતિએ ડરવાની જગ્યાએ આનંદ ઉઠાવવાનો રસ્તો ગોતી લીધો. પતિની સામે પત્નીએ એક હાથે સિડી પકડી અને એક હાથે તરવાની પ્રેકટીસ કરવા લાગી. જ્યારે એક બીજો પણ વીડિઓ વાઇરલ થયો જેમા મકાનમાં ભરાય ગયેલા પાણીમાંં ડૂબકી લગાવીને એંજોય કરી રહ્યા છે. એવું માનીને કે આ ગંગા-યમનાના સંગમનું સ્નાન છે.

પૂરના પાણીથી ભરેલ રૂમમાં ડુબકી લગાવવાનો વેડિયો સ્લો મોશનમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. અવી રીતે સ્નાન કરવાનો વીડિયો ખુબ જ વાઇરલ થયો છે. લોકો તેને ખુબ જ ફેલાવી રહ્યા છે. જો કે આ વીડિઓ જોઇને લોકો હસે છે. તેમજ આમાંથી શીખ મળે છે કે મુશ્કેલીમાં ડરવાની જગ્યાએ જો તેમ તમે આનંદ ગોતી લો તો મુશ્કેલિઓ પણ આસાન લાગવા લાગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!